ગર્લફ્રેન્ડ સાથે હતા પત્નીના સંબંધ, પતિને ખબર પડી તો પતિએ ઓળંગી મર્યાદાની બધી જ હદો…

29

સમલેન્ગિક સંબંધોને લઈને આ વિચિત્ર કહાની કદાચ જ તમે સાંભળી હોય. લંડનમાં એક વ્યક્તિએ પોતાની પત્નીને એટલા માટે મારી નાખી કેમકે પત્નીએ એની ગર્લફ્રેન્ડને સમલેન્ગિક સંબંધ માટે ઓફર કરી હતી.

૪૯ વર્ષના ડેવિડ ક્લાર્કએ કોર્ટમાં જણાવ્યું કે ‘જ્યારે મેં પત્ની મેલનીને પૂછ્યું કે શું તે આપણા ફ્રેન્ડની દીકરી પોલ કેટી બેસ્ટિયન સાથે આપણા બેડ પર સમલેન્ગિક સંબંધ બનાવ્યા છે ? તો મેલનીએ જવાબ આપવાના બદલે મારા પ્રાઇવેટ પાર્ટની મજાક ઉડાવી.’ આ વાત પર ગુસ્સો કરીને ક્લાર્કએ પત્નીની છાતીમાં ચાકુથી હુમલો કરી દીધો, જેનાથી મેલનીનું મૃત્યુ થઇ ગયું.

લંડનની બર્મિધમ કોર્ટમાં ચાલી રહેલા મામલામાં ખબર પડી કે ક્લાર્કને પત્ની હોવા છતાં ઘણી મહિલાઓ સાથે સંબંધ હતા. કોર્ટમાં ક્લાર્કને પૂછ્યું કે શું તમે પત્ની સાથેના સંબંધથી કંટાળી ગયા હતા ? અને શું એટલા માટે તમારા બીજી મહિલાઓ સાથે અનૈતિક સંબંધ હતા? તો ક્લાર્કએ કહ્યું કે અમારો સંબંધ એ સમયે જ પૂરો થઇ ગયો હતો જ્યારે હું પોતાના માટે સારો મિત્ર શોધી રહ્યો હતો.

કોર્ટમાં ક્લાર્કએ કહ્યું કે અમારી બંનેની વચ્ચે એક સમજૂતી થઇ હતી કે રીલેશન રાખવા હોય તો આ ઘરની બહાર રાખવા. જો કોઈ અજાણ્યો માણસ કોઈપણએ જોયું તો અમે બંને એકબીજા સાથે આના વિશે વાત કરશું. બસ મેં પણ એ જ કર્યું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment