ગર્લફ્રેન્ડની આવી હરકતો પરથી જાણો કે તે તમને પ્રેમ કરે છે કે નહિ….

12

તેવા પુરુષો કે જે હંમેશા એવી પરેશાનીની સ્થિતિમાં રહે છે કે તેની ગર્લફ્રેન્ડ તેની સાથે પ્રેમ કરે છે કે નહિ. જો તમે પણ આ લીસ્ટમાં સમાવેશ થાય છે. તો તમે આવી રીતે કરી શકો છો સહેલાઈથી ખબર.

સમયની સાથે સાથે કોઈ પણ સબંધ પર શખ કરવો એ સામાન્ય વાત થઇ ગઈ છે. તેમાં તમે એકલા જ પુરુષ નથી પણ તમારી આજુબાજુ ઘણા પુરુષો હશે જો કે તે ગર્લફ્રેન્ડ પર શખ જરૂર કરે છે. વિચારે છે કે તેની ગર્લફ્રેન્ડ તેની સાથે પ્રેમ કરે છે કે નહિ. જો તમારા મનમાં કઇક આવું જ છે તો તમને કેટલાક ટીપ્સ જણાવી દઈએ જેના દ્વારા તમે સહેલાઈથી તે વાત વિશે જાણી શકો છો.

ગર્લફ્રેન્ડ શરુ કરી દેશે તમારી કોપી કરવાનું

જો તમારી ગર્લફ્રેન્ડ વધારે તમારી વાતો અને કામોની કોપી કરવા ઈચ્છે છે તો સમજી લો કે એ તમારી માટે ખુબ જ સારો સંકેત છે. એક શોધ અનુસાર જો કોઈ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ સાથે જોડાવવા માંગે છે તો તે વ્યક્તિની હરકતો અને તેની ગતિવિધિઓની નકલ કરે છે.

તમારી સામે ગર્લફ્રેન્ડનું શરમાવવું

ઘણા એવા લોકો હોય છે જો કે ઘણા શરમાય છે. જો કે એક શારીરિક કારણ માનવામાં આવે છે. જયારે આપણા ગાલમાં લોહીના પ્રવાહમાં વધારો થઇ જાય છે. તો તે શારીરિક અને ભાવનાત્મક હોય છે. જો તમારી ગર્લફ્રેન્ડ સાથે પણ એવું થાય છે તો સમજી લો કે આકર્ષક અને ઉત્સાહનું કારણ હોય છે.

ગર્લફ્રેન્ડના પગની સ્થિતિ હોય આવી

ઘણા શોધોમાં એ વાત સામે આવી છે કે જયારે કોઈ મહિલા કોઈની સાથે વધારે સાનુકૂળ હોય છે તો તે બેસતી વખતે પોતાના પગોને પોતાના પાર્ટનર તરફ રાખે છે. જેનો મતલબ છે કે તે માણસ તેના માટે ખતરો નથી. જયારે તમે તમારા પાર્ટનર સાથે બેઠા હોય તો આ વસ્તુ જરૂર જોવો.

તમારી સાથે વાત કરતા કરતા ક્યાંક ખોવાય જવું

તમારી ગર્લ ફ્રેડ વાત કરતા કરતા ક્યાંક ખોવાય જાય છે કે પછી પોતાની વાતને જ ચાલુ રાખે છે. તો સમજી લો કે તેનું મગજ ક્યાંક બીજે હશે. જરૂરી નથી કે તે તમને ધોખો આપી રહી હોય. કદાચ તેના મગજમાં પરિવાર અથવા કોઈ બીજું ટેન્શનના કારણે ઉભી હોય. તે વિશે તેને થોડું ખુલીને જરૂર વાત કરો.

લોકો વચ્ચે હોવા છતાં તમારી સાથે આખો મેળવવી

જો તમે ગ્રુપમાં બેઠા છો અને તમારી ગર્લફ્રેન્ડ સાથે છે તો તેના દરેક બિહેવિયર તમારા માટે ખુબ જ મહત્વનું રાખે છે. તે તમને સતત નજરઅંદાજ કરે. તમારાથી વધારે બીજા સાથે હસી મજાક કરે. તો સતર્ક થઇ જાઓ. અને જો તે તમારી સાથે આંખ મેળવવાનો પ્રયત્ન કરે તો તે તમારા માત્રે સારા સંકેત છે. કે આટલા લોકો હોવા છતાં તે તમારા પર ધ્યાન આપી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment