ઘર પર ઝટપટ બનાવો બજાર જેવું “પનીર”, બીજીવાર બહારથી ખરીદવાની નહિ કરો ભૂલ…

40

પ્રોટીનથી ભરપુર પનીર શાકાહારી લોકો માટે ફેવરેટ ફૂડમાંથી એક છે. સામાન્ય રીતે ઘર પર તે અલગ લગ રીતે બનાવવામાં આવે છે મટર પનીર વધારે પસંદ હોય છે તો કોઈ પનીર ભુરજી તો કોઈ શાહી પનીર ભુરજી બનાવે છે. પનીરને દૂધ ફાડીને તૈયાર કરવામાં આવે છે તેને બનવવા માટે કોઈ ખાતા ફળની જરૂર પડે છે. આજ સુધી તમે બજાર પર ખરીદતા હસો પણ હવે તેને ઘર પર પણ બજારની જેમ જ ખરીદી શકો છો. આવો જાણીએ ઘર પર પનીર બનાવવાની વિધિ અને તેના પૌષ્ટિક તથ્યો વિશે..

પનીરમાં ભરપુર માત્રામાં પ્રોટીન પણ રહેલું હોય છે અને તેને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવી રહ્યું છે 100 ગ્રામ પનીરમાં 11 ગ્રામ પ્રોટીન,મ 4 ગ્રામ વસા સાથે સારી એવી માત્રામાં કેલ્સ્શીયમ મળી આવે છે.

પનીર બનવવા માટે તમારે ફૂલ ફેટ દૂધ, થોડું એવું પાણી અને લીંબુની આવશ્યકતા થશે. પનીરને બનાવવા માટે એક વાસણમાં દૂધને ઉબાળો. ત્યાર બાદ એક કટોરીમાં લીંબુના રસમાં થોડું એવું પાણી ઉમેરો અને તેને દુધમાં નાખી દો.

તમે જોશો કે થોડાક સમય બાદ દૂધ કઠણ પદાર્થમાં બદલી જશે. જયારે તે પૂરી રીતે ઠંડુ થઇ જાય ત્યારે તેને પૂરી રીતે છાની લો. દબાવીને એક્સ્ટ્રા પાણી કાઢી લો.

તમારું ફ્રેશ પનીર બનીને તૈયાર છે. જણાવી દઈએ કે પનીરને કાચું ખાવું એ સૌથી સારું માનવામાં આવે છે. તમે ઈચ્છો તો તેને સલાડની જેમ જ પોતાની ડાઈટમાં સમાવેશ કરી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment