ઘરમાં રહેલા 45 સાંપોથી વ્યક્તિ હતો અજાણ, પછી થયું કઈક એવું કે ઉડી ગયા હોશ, 19 લાખ વાર જોવામાં આવ્યો છે આ વિડીયો…

273

ઘર અથવા આસપાસ જો એક પણ સાંપ જોવા મળે તો ગભરાહટના કારણે ખરાબ હાલ થઇ જાય છે. પણ વિચારો જયારે એ વ્યક્તિનો શું હાલ થયો હશે જયારે તેને ખબર પડી કે ઘરમાં એક અથવા બે નહિ પરંતુ 45 સાંપ રહેલા છે. બધા જ સાંપ ઘરોમાં વર્ષોથી રહી રહ્યા છે. ઘરમાં રહેલા આ સાંપોને વિડીયો દ્વારા બતાવવામાં આવ્યું છે, જેને અત્યાર સુધી 19 લાખ વાર જોવામાં આવ્યો છે. તમે પણ જુઓ આ કંપાવનાર વિડીયો.

તે વાક્યા ટેક્સાસમાં રહી રહેલા એક વ્યક્તિ સાથે થયું. એક દિવસ તેને કેબલના તાર ખરાબ થયા, તો તે કેબલ સાજા કરવા માટે ઘરની નીચે ગયો. અહિયાં પહોચીને જેવું જ તેને નીચે જોયું તો તેને હોંશ ઉડી ગયા.

તેને તરત સાંપને હટાવનારી ટીમ બીગ કન્ટ્રી સ્નેક રીમુવલને બોલાવ્યો. આ ગ્રુપે પોતાની ફેસબુક પોસ્ટ પર લખ્યું કે આ ઘરના માલિકના ઘર નીચેથી કેટલાક સાંપ દેખાયા, જેના બાદ અમને બોલાવ્યા, પણ જેવો જ તેને કાઢવાનો પ્રયત્ન કર્યો તો અમને ત્યાં બીજા પણ ઘણા મોટા સાંપો મળ્યા.

આ ટીમે ત્યાંથી બધા જ સાપોને ત્યાંથી કાઢ્યા અને દુર જંગલમાં છોડ્યા, જ્યાં દુર દુર સુધી કોઈ પણ માણસ નથી રહેતો.

આવો પહેલો અવસર નથી જયારે ટેક્સાસમાં આ પ્રકારના ખુબ જ ઢગલાઓ સાંપો મળ્યા હોય. આ પહેલા પણ વર્ષ 2018 ડીસેમ્બરમાં એક ઘરમાંથી ૩૦ સાંપ નીકળ્યા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment