આ ગરમીના મૌસમમા મોજા પહેરવાની આદત તમારા સ્વાસ્થ્યને કરી શકે છે ખરાબ, જાણો કેવી રીતે ???

12

વધારે પડતા લોકોને મોજા પહેરવાનો ખુબ જ શોખ હોય છે. અને કેટલક લોકોની ટેવ હોય છે. પછી ભલે શિયાળો હોય કે ઉનાળો તે હંમેશા મોજા પહેરે છે. પણ શું તમને ખબર છે કે ગરમીની ઋતુમાં દિવસભર મોજા પહેરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ અસર પડે છે. આવો જાણીએ કે ગરમીના મોસમમાં આપણા સ્વાસ્થ્યને કેવી રીતે પ્રભાવિત કરે છે.

ત્વચા થઇ શકે છે ખરાબ

ઘણા લોકો સસ્તા મોજા પહેરે છે, જેનાથી પગની સ્કીન ખરાબ થઇ શકે છે. ગરમીના મૌસમમાં સતત મોજા પહેરી રાખવાથી પગમાં પરસેવો થવા લાગે છે. જેનાથી ફંગલ ઇન્ફેકશન થવાની સમસ્યા વધી જાય છે અને પગની તવ્ચા ખરાબ થવા લાગે છે.

લોહીનું પરિભ્રમણ થઇ શકે છે પ્રભાવિત

જો તમે વધારે ટાઇટ મોજ પહેરો છો  તો તેનાથી સોજાની સમસ્યા થઇ શકે છે. પગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછુ થવા લાગે છે. તેના કારણે તમને બૈચેની અને શરીરમાં અચાનક ગરમી જેવી સમસ્યા થવા લાગે છે.

તે ઉપરાંત જો તમે સવારથી લઈને સાંજ સુધી મોજા ઉતરતા નથી તો પગમાં અકળન થઇ શકે છે તેનાથી એડી અને પંજાવાળો ભાગ ઘણી વાર સોજી જાય છે.

વધી જાય છે સુજનનો ખતરો

શરીરના કોઈ પણ ભાગમાં તરલ પદાર્થનું જમા થવું અને તેને તે હિસ્સામાં સોજો આવવો જ એડીમાના લક્ષણ છે. આમ તો ઘણા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી પગ સોજી જાય છે. પણ તે ઉપરાંત પણ તમારા પગ સોજી જાય છે તો તમારો પગ સુન્ન થઇ જાય છે અને મોજામાં ખરાબી આવી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment