ગર્ભવતી મહિલાએ એવી જગ્યાએ કરાવ્યું ટેટુ, એક ભૂલથી થઇ ગઈ જિંદગી બરબાદ…

60

અમેરિકાના કોલંબિયામાં એક દર્દનાક બાબત સામે આવી છે. અહિયાં એક ગર્ભવતી મહિલાએ પોતાના શરીર પર એવી જગ્યાએ ટેટુ બનાવ્યું કે જેના કારણે તેની જિંદગી બરબાદ થઇ ગઈ. જો તમે પણ તમારા શરીર પર કોઈ એવી જગ્યાએ ટેટુ બનાવવા ઈચ્છો છો તો એક વાર જરૂર આ જાણકારી વાચી લો.

બોડી પર ટેટુ બનાવવાનો જે ક્રેઝ ચાલી રહ્યો છે. જે કોઈને પણ જુઓ તે ટેટુના દીવાના છે. આ દીવાનીના ચક્કરમાં લોકો પોતાના શરીર પર અલગ લગ પ્રકારના ટેટુ બનાવી લે છે. તેવા લોકોમાં ઘણા એવા પણ હોય છે જે પોતાના શરીરના ગુપ્ત ભાગો પર ટેટુ બનાવે છે. એવું જ કઈક આ ગર્ભવતી મહિલાએ કર્યું હતું. તેને પોતાના શરીર પરના ગુપ્ત ભાગો પર ટેટુ બનાવી લીધું અને પછી તેની સાથે થયું તે ઘણું દર્દનાક છે.

જી હા, કોલંબિયામાં રહેનારી એક ૧૬ વર્ષની છોકરીએ લુસિયા ફર્નેંડાએ પોતાના બ્રેસ્ટ પર ટેટુ બનાવ્યું હતું. જેના કારણે તેને બ્રેસ્ટ ઇન્ફેકશન થઇ ગયું. શરૂઆતમાં તેને કોઈ તકલીફ મહેસુસ ન થઇ, પરંતુ થોડા સમય પછી ટેટુએ પોતાની અસર બતાવવાનું શરુ કર્યું.

લુસીયાની સ્થિતિ બગાડવા લાગી. તેને ધીમી ધીમે બીમારીએ ઘેરી લીધી. પછી તે એટલી બીમાર પડી ગઈ કે તેને ડોક્ટર પાસે જવું પડ્યું. જો લુસિયા પહેલા જ ડોક્ટર પાસે પહોચી ગઈ હોત તો તેને વધુ પીડા સહન ન કરવી પડેત. લુસિયાની બીમારી મોડી  પકડમાં આવી. ડોકટરે તેને જણાવ્યું કે તેને બ્રેસ્ટ ઇન્ફેકશન છે. તેના પછી તેને જણાવ્યું કે આ ઇન્ફેકશન તેને ટેટુ બનાવવાથી થયું છે. જોખમ માત્ર અહિયાં જ પૂરું ન થયું. અજી તો લુસીયાને સૌથી મોટા જોખમનો સામનો કરવાનો હતો.

તે અંદરને અંદર ડરી રહી હતી કેમ કે તેને ખબર હતી કે તે પ્રેગ્નેન્ટ છે. એટલા માટે તે આ જોખમને મહેસુસ કરી રહી હતી. ડોકટરોએ લુસીયનું ઇન્ફેકશન મટાડવા માટે પહેલા તેની એક સર્જરી કરી તેની તકલીફ ઓછી કરવાને બદલે વધારી નાખી. પીડા એટલી વધી ગઈ કે લુસીયાને એપેન્ડીક્સ થઇ ગયું.

આ બીમારીઓથી લુસીયાને લાગવા લાગ્યું કે હવે તેનો જીવ નહી બચે અને તે વિચારી વિચારીને ડીપ્રેશનનો શિકાર થઇ ગઈ. હવે લુસિયાનું એક સાથે ઇન્ફેકશન એપેન્ડીક્સ અને ડીપ્રેશનનું નિદાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન તેને એટલી વધુ પ્રમાણમાં દવા ખાવી પડી કે તેના ગર્ભમાં રહેલા બાળકને ન બચાવી શકાયું. માત્ર એટલું જ નહી લુસિયાના ટેટુ ઇન્ફેકશનના કારણે તેમની સ્પાઈનલ કોર્ડને ઘણું નુકશાન પહોચ્યું. ડોકટરોએ જણાવ્યું કે તે હવે ક્યારે પણ પોતાના પગથી ચાલી નહી શકે. લુસિયા હવે બધી જ રીતે વ્હીલચેયર પર નિર્ભર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment