ગાડીએ સાયકલ સવારને મારી ટક્કર, પછી જે થયું તે જોઇને હેરાન રહી ગયા લોકો

61

ચીનની સોશિયલ મીડિયા પર એક્સીડેન્ટનો એક એવો ફોટો છે વાયરલ થઇ રહ્યો છે, જેને લોકોને હેરાન કરી દીધા છે. કેટલાય પ્રકારના પ્રશ્ન ઉઠી રહ્યા છે અને ઈન્ટરનેટના ધુરંધરો પણ નથી સમજી શકતા કે મામલો શું છે. આવો જાણીએ શું છે પૂરો મામલો ?

ગાડીએ મારી સાયકલને ટક્કર, અને પછી

મામલો સાઉથ ચાઈનાનો shenzen શહેરનો છે, જ્યાં એક પુરપાટ વેગે આવતી ગાડીએ સાયકલ સવારને ટક્કર મારી દીધી. ગાડીમાં બેઠો શખ્શ અને સાયકલ સવાર બંને બચી ગયા, પણ ગાડીની સાથે કઇક એવું થયું કે જેના વિશે તમે સપનામાં પણ વિચાર્યું ન હોય. અને હા, સાયકલની ટક્કરથી ગાડીનો આગળનો ભાગ એટલે કે બંપર દબાઈ ગયું.

પોલોસે લગાડી ફોટોની હકીકત ઉપર મહોર

સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થયો. લોકોને તેની આખો પર વિશ્વાસ ન આવ્યો. કેટલાક લોકોએ કહ્યુ કે આ ફોટો એડિટ કરી છે તો કેટલાકે કહ્યું કે આ ખોટું છે. હા પણ, થોડાક સમયમાં સ્થાનીક પોલીસે લોકોના ભ્રમને દુર કર્યો.  પોલીસે દાવો કર્યો કે આ ફોટો સાચો છે અને આમાં કઈ પણ એડિટ નથી કરવામાં આવ્યું.

સોશિયલ મીડિયા પર ફોટોને લઈને લોકો મજાક પણ બનાવે છે. કોઈ યુઝર્સનું કહેવું છે ‘નોકિયા એ હવે બાઈક પણ બનાવવાનું ચાલુ કરી દીધું છે.’ તો કેટલાક લોકોએ આ સાયકલને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી. જણાવી દઈએ કે હાદસામાં કોઈને ગંભીર ઇજા નથી થઇ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment