મિત્ર સાથે પત્નીની અશ્લીલ હરકતો કેમેરામાં થઇ કેદ, કમ્પ્યુટરનો કેમેરો બંધ કરવાનું ભૂલી ગયા, અને સામે આવી ગઈ બંનેની હરકત…

62

ઉત્તરી પૂર્વી ચીનના મુડાન જિઆંગ શહેરમાંથી એક બહુ ચોકાવનારો કેસ સામે આવ્યો છે. આહિયા એક માણસ ઓફિસે જતી વખતે ઘરે પોતાના ડેસ્કટોપનો કેમેરો બંધ કરતાં ભૂલી ગયો, પરંતુ પછી જ્યારે એને ડેસ્કટોપનો ઉપયોગ કર્યો તો કેમેરામાં રહેલ ફૂટેજ જોઇને એના હોશ ઉડી ગયા. વાત એવી છે કે, એણી પત્ની અને એનો મિત્ર આપત્તિજનક સ્થિતિમાં કેમેરામાં કેદ થઇ ગયા હતા.

આ ઘટના ઉત્તરી પૂર્વી  ચીનના મુડાનજિઆંગમાં રહેનારા યાંગ સાથે થઇ છે. યાંગ અનુસાર, એ વિડીયો ૨૦૧૬માં રેકોર્ડ થયો હતો, પરંતુ વિડીયો સામે આવ્યા પછીથી યાંગએ પોતાની પત્નીને છૂટાછેડા આપવાનું મન બનાવી લીધું હતું અને કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી. ૨૦૧૮માં વ્યાભિચારના આરોપસર, બંનેના છૂટાછેડા પણ થઇ ગયા છે.

યાંગએ હાલમાં જ આ ઘટના વિશે મીડિયાને જાણકારી આપતા કહ્યું કે એ દિવસે એને લાગ્યું હતું કે એની સિસ્ટમનો કેમેરો ખરાબ થઇ ગયો છે, એટલા માટે એમણે કેમેરો બંધ પણ ન કર્યો, પરંતુ કેમેરો ચાલતો હતો. જેમાં એમની પત્ની અને એનો નજીકના મિત્રની અશ્લીલ હરકતો  કેદ થઇ ગઈ. વિડીયો ક્લિપમાં બંને એક સાથે કપડા વગરની સ્થિતિમાં કેદ થઇ ગયા હતા.

યાંગનો આરોપ છે કે એમની પત્નીનું એમના મિત્ર સાથે અફેયર ચાલી રહ્યું હતું. યાંગએ કહ્યું કે પૂર્વ મેયર મિસ્ટર લીઉ જે મારા સારા મિત્ર હતા અને દરરોજ એમના ઘરે આવતા જતા પણ હતા. એ દરમ્યાન એમની મુલાકાત તેમની પત્ની સાથે થઇ હતી. પછી એમની પત્ની લિઉ સાથે જ કામ કરવા લાગી હતી.

જો કે, જ્યારે તેમણે પછી કેમેરાની ફૂટેજ જોઈ તો ખબર પડી કે એમની પત્ની એમના નજીકના મિત્ર મિસ્ટર લિઉ સાથે આપત્તિજનક સ્થિતિમાં હતી. જો કે, યાંગની પત્નીએ પોતાના પર લગાવેલા આરોપોને ખારીજ કરી દીધા હતા. એમનું કહેવું હતું કે વિડીયોમાં રેકોર્ડ આખો વિડીયો માત્ર એક દુર્ઘટના હતી.

યાંગનો આરોપ છે કે એ વિડીયોના કારણે એમનું જીવન બરબાદ થઇ ગયું. એ બંનેનું લગ્ન જીવનના ૨૦ વર્ષ વીતી ગયા હતા. યાંગએ એ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો અને સ્થાનિક મીડિયાને પણ આપ્યો.

યાંગનું કહેવું છે કે એમને પહેલા જ શંકા હતી કે એમની પત્નીનું લિઉ સાથે અફેયર હતું, જેને એ બંને છુપાવીને રાખ્યું હતું. યાંગએ સ્થાનિક અધિકારીઓ સાથે પણ આ વિશે ફરિયાદ કરી હતી, પરંતુ  કોઈપણ કાર્યવાહી થઇ નહતી. યાંગની પત્નીએ બધા આક્ષેપોને ખારીજ કર્યા હતા. એનું કહેવું હતું કે લિઉ અને તે, એક સામાન્ય સાથીદાર રહ્યા છે.

મહિલાનું કહેવું હતું કે લિઉ ઘટનાના દિવસે નશામાં હતા અને એ જ કારણથી એવું થઇ ગયું. એમણે કહ્યું કે આવું માત્ર એકવાર જ થયું હતું. મહિલાએ કહ્યું કે પતિની પ્રતિક્રિયા અપમાનજનક છે. મહિલાનો આરોપ છે કે વિડીયો ડેસ્કટોપથી નહિ પરંતુ સિક્રેટ કેમેરામાંથી શૂટ કરવામાં આવ્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment