ફોટાઓમાં છુપાયેલ છે એક વિચિત્ર છોકરી, જરા શોધી આપો ને

71

સ્વિસના એક કલાકારે એક છોકરીની એવી પ્રાકૃતિક ફોટાઓ પાડયા છે જેને શોધવી તો દુર જોવું પણ મુશ્કેલ છે. એ કલાકારે પહેલા તમામ પ્રકારની પ્રાકૃતિક વસ્તુઓથી છોકરીના શરીરને ૮ કલાક સુધી પેઈન્ટ કર્યું પછી એ છોકરીના ફોટાઓ પાડયા જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યા છે. એ કલાકારનું નામ છે ‘ફિલિપ્પો લોકો’. ૪૭ વર્ષના એ યુવકની પેઈન્ટીંગ્સ જોઇને તમારી આંખો ખુલ્લી જ રહી જશે.

આ ફોટાઓમાં તમે એ છોકરીને જરાક શોધી બતાવો. એ છોકરી માટી, રેતી અને તમામ પ્રકારની પ્રાકૃતિક ચીજોથી બનેલી છે. તમને દેખાય છે ?

ખડકો વચ્ચે છુપાયેલ એક અનોખી છોકરી તમને દેખાઈ ?

આ ફોટાને જોવા માટે તીક્ષ્ણ નજર જોઈએ. એ કલાકારની જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે.

ડાળખીઓ વચ્ચે છુપાયેલ એક ફોટો.

પર્વતોનું જ રૂપ લઇ ચુકેલી એક છોકરીની સુંદર ફોટો.

આંખો ખુલ્લી રહી જશે આ ફોટાઓને જોઇને.

ઝરણાઓ વચ્ચે ખુદને ભીંજવતી એક છોકરીનો ફોટો.

સૌથી શ્રેષ્ઠ ફોટો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment