ફિલ્મના આવા સીન જોઇને આજનો યુવાન ખરાબ વિચારમાં પડે છે, જાણો મનોવિજ્ઞાન શું કહે છે ?

12

મનોવૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા એક નવા અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકપ્રિય ફિલ્મોમાં સેકસથી જોડાયેલા દ્રશ્ય જોવાવાળા કિશોર યુવાવસ્થામાં જ અન્ય લોકોની અપેક્ષાએ ઘણા કામુક અને સેકસના મામલામાં વધારે સક્રિય થઈ જાય છે.

મનોવૈજ્ઞાનિકોએ હોલીવુડની 700 હિટ ફિલ્મોને લઈને કરવામાં આવેલા અધ્યયનમાં આધાર પર જણાવવામાં આવ્યું કે હોલીવુડ ફિલ્મોમાં પડદા પર વધારે સેક્સ દેખાડવાવાળા કિશોરોની વધારે લોકો સાથે યોન સબંધ બનાવવા અને નિરોધ ઉપયોગ ન કરવાની સંભાવના વધારે રહે છે.

અધ્યયનમાં જાણવામાં આવ્યું છે કે સેક્સી અને કામુક દ્રશ્ય જોવાથી કિશોરોનું વ્યક્તિત્વ ‘મૂળભૂત રૂપથી પ્રભાવિત’ થાય છે. ‘ડેલી ટેલીગ્રાફ’ની ખબર અનુસાર, ન્યુ હેમ્પશાયરના ડાર્ટમાઉથ કોલેજના શોધકર્તાના જણાવ્યું કે યુવા લોકો ભવિષ્યમાં પોતાના સબંધોમાં વધારે જોખમ લેવા સક્ષમ હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment