ફેરા ફર્યા પછી તરત દુલ્હને કર્યું આ કામ, દુલ્હનનું આ કામ જોઇને દુલ્હો થઇ ગયો હેરાન હેરાન, જાણો હકીકત શું છે ???

24

ભારતીય લોકતંત્રની તાકાત તેના લોક્ડતા છે. અહિયાં લોકો પોતાના મતોથી પોતાની સરકાર ખુદ પસંદ કરે છે. આ વી એક દિલચસ્પ વાત રાજસ્થાનમાં જોવા મળી.

રાજસ્થાનના પુષ્કર જીલ્લાના તિલોરા ગામની રહેવાસી ખુશી કંવરે એવું કઈક કર્યું જેણે સાંભળીને તમે તેના પર ગર્વ અનુભવશો. હકીકતમાં ખુશીના લગ્ન સોમવારે સવારે 5:૦૦ વાગ્યે ખત્મ થયેલ લગ્ન સમારોહ સંપ્પન થયા બાદ હવે વખત આવ્યો ખુશીના વિદાયનો પણ સાસરે જતા પહેલા ખુશીએ કઈક એવું કર્યું જેણે સંભાળીને તમે પણ ભારતીય થવા પર ગર્વ અનુભવ્સો.

ખુશીએ વોટ નાખ્યા પહેલા પોતાન સાસરે જવાની મનાઈ કરી દીધી. હકીકતમાં જે દિવસે ખુશીના લગ્ન સંપન્ન થયા તે દિવસે તેને ત્યાં લોકસભાની વોટીંગ ચાલી રહી હતી. ખુશીનું નામ પહેલી વાર મતસૂચિમાં નોંધવામાં આવ્યું હતું.

તેના માતા પિતા અને સાસરાવાળાઓએ વારે વારે તેને ઘરે આવવાનો અનુરોધ કર્યો, પણ ખુસીએ સાસરે જતા પહેલા વોટ દેવાનું વિચાર્યું. અંતમાં, ખુશીની જીદની આગળ બને પક્ષોએ ઝૂકવું પડ્યું અને બાદમાં તેઓએ મતદાન કરવા માટે ખુશીને સમર્થન કર્યું અને તે તેને મતદાન કેન્દ્ર સુધી લઇ ગયા.

ખુશીએ પોતાનો વોટ નાખ્યો, દુલ્હનના કપડામાં જ નાખ્યો, ચોખ્ખી વાત છે કે ખુશીએ પોતાના આજુબાજુના લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહી હતી. વોટ નાખ્યા બાદ તેણે જણાવ્યું કે તે પોતાના જીવનનો એક નવો અધ્યાય આપવા જઈ રહી છે, અને પોતાના આ જીવનના અધ્યાય શરુ કરતા પહેલા રાષ્ટ્ર પ્રતિ પોતાના કર્તવ્યને પૂરું કરવું મહત્વપૂર્ણ હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment