ફક્ત આટલા રૂપિયામાં શ્રાવણના મહિનામાં ફરી લો આ વિશેષ સ્થાન, આઠ દિવસમાં ફરો આ ત્રણ જગ્યા…

142

શ્રાવણના શુભ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના ચાલી રહી છે, લોકો ભોલેનાથના દર્શન કરવા માટે ભારતના પ્રખ્યાત મંદિરમાં આવે છે. એટલું જ નહિ શ્રાવણના મહિનામાં ગંગા સ્થાન પણ ખુબ જ મહત્વનું છે. એવામાં ઇન્ડિયન રેલ્વે કૈટરીંગ એંડ ટુરીઝમ કોર્પોરેશન તમારો રસ્તો સહેલો કરવા માટે સૌથી બેસ્ટ ઓફર લઈને આવ્યા છે. વિચારો આ ઓફરમાં તમે એક નહિ પણ ભારતના ત્રણ વિશેષ જગ્યાના ઘાટ પર સ્નાન કરી શકો છો.

‘GANGA SNAN SPECIAL YATRA’ નામથી એક પેકેજ લઈને આઠ નવ દિવસના પેકેજ માત્ર 8505 રૂપિયાના ટીકીટ વયસ્કો માટે હશે. આ પૈકેજ દરમિયાન તમને હરિદ્વાર ઋષિકેશ અને વારાણસીની યાત્રા સુવિધા આપવામાં આવશે.

26 ઓગસ્ટે ટ્રેન અસમના ગુવાહાટીથી સાંજે છ વાગ્યે ચાલશે. પૈકેજમાં યાત્રામાં નાસ્તો, બપોરે ખાવાનું અને ડીનર ટ્રેનમાં જ મળશે.

રેલ્વે અનુસાર, ગુવાહાટીથી ટ્રેન ચાલીને ન્યુ બોંગગાઈગામ, ન્યુ કુચ બેહાર, ન્યુ જલપાઈગુડી અને કટિહાર સ્ટેશન પર નિર્ધારિત શેડ્યુલ પર થોભશે. જયારે, પાછા ફરતી વખતે કટિહાર, ન્યુ જલપાઈગુડી, ન્યુ કુચ બેહાર, ન્યુ બોંગાઈગામમાં સ્ટાપસ લઈને ગુવાહાટી પહોચશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment