ફેસબુક પર અપલોડ કરી આપત્તિજનક ધાર્મિક ટીપ્પણી, જુઓ શું થયું પછી ???

5

સોશિયલ સાઈટ ફેસબુક પર ધાર્મિક આપત્તિજનક ટીપ્પણી અપલોડ કરવાનો મામલો  સામે આવ્યો છે. પોલીસએ મામલા નોંધી આરોપી યુવકને ધરપકડ કરી અને પુછપરછ કરી રહી છે.

નૌચંદી થાણા ક્ષેત્રના કરીમનગર નિવાસી એક યુવકની સોશિયલ સાઈટ ફેસબુક પર કોઈ યુવકે દ્વારા એક આપત્તિજનક ધાર્મિક ટીપ્પણી અપલોડ કરવામાં આવી. થોડી જ વારમાં આ પોસ્ટનો વિરોધ શરૂ થઇ ગયો. આદર્શ સેવા સમિતિના અધ્યક્ષ અનસ ચૌધરીને કોઈએ એની જાણકારી આપી. ફેસબુક પર પોસ્ટને તપાસવામાં આવી તો  તે કોઈ પ્રફુલ્લ સિંહ નામના યુવક દ્વારા અપલોડ કરવામાં આવી હતી. એના સિવાય શિવરાજ ઠાકુર દ્વારા એને શેર કરવામાં આવી હતી.  ઘણી સંખ્યામાં બીજા સમાજના યુવક અનસ ચૌધરીના નેતૃત્વમાં નૌચંદી થાણે પહોંચી ગયા અને પોલીસને જાણકારી આપી. એમની તરફથી પ્રફુલ્લ સિંહ અને શિવરાજ ઠાકુર વિરુદ્ધ તહરીર આપવામાં આવી. ઇન્સ્પેકટર નૌચંદી નીરજ સિંહએ ઉચ્ચ પોલીસ અધિક્ષકને જાણકારી અપાવી. ઇન્સ્પેકટર નીરજ સિંહએ જણાવ્યું કે ધાર્મિક ભાવના ભડકાવા અને આઈટી એક્ટના મામલો નોંધી લીધો છે. આરોપી એક યુવકને પણ ગિરફ્તાર પણ કરવામાં આવ્યો છે, જે નૌચંદી ક્ષેત્રનો જ રહેવાસી છે. બીજાની શોધ ચાલુ છે. એના પછી યુવક ત્યાંથી ચાલ્યા ગયા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment