F16 થી ભારત પર કરેલા અટેક પાકિસ્તાનને પડશે ભારે, હવે US કરશે કાર્યવાહી…

30

પાકિસ્તાન દ્વારા અમેરિકી ફાઈટર વિમાન f 16ના સંભવિત દુરુપયોગને લઈને અમેરિકા વધારે જાણકારી મેળવી રહી છે. આ પહેલા ભારતે f 16 વિમાનથી ફાયર કરવામાં આવેલી મિસાઈલનું સબુત દેખાડીને કહી રહ્યું હતું કે પાકિસ્તાને જમ્મુ કશ્મીરમાં હુમલો કરવા માટે અમેરિકી ફાઈટર વિમાનનો ઉપયોગ કર્યો હતો.

પીટીઆઈના જણાવ્યા અનુસાર, અમેરિકાના સ્ટેટ ડીપાર્ટમેન્ટ આ વાતને લઈને વધારે જાણકારી મેળવી રહ્યો છે કે શું પાકિસ્તાને ભારત વિરુદ્ધ f 16 વિમાનની ખરીદી વખતે કરવામાં આવેલા સમજોતાઓનું ઉલંઘન કર્યું છે.

પાકિસ્તાનના બલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર ભારતે એર સ્ટ્રાઈક કર્યું હતું. ત્યાર બાદ પાકિસ્તાને f 16 વિમાનો દ્વારા ભારત પર એટેકનો પ્રયત્ન કર્યો હતો. હા પણ, પાકિસ્તાન આ વાતથી ઇનકાર કરી રહ્યું છે કે તેની કાર્યવાહીમાં f 16 નો ઉપયોગ કર્યો.

પાકિસ્તાને ભારતે આ આરોપ ને પણ નજરઅંદાજ કરી દીધો છે કે તેના એક f 16 વિમાને ભારતીય વાયુસેનાએ મારીને પાડી ગયો હતો. જણાવી દઈએ કે અમેરિકા પોતાના હથિયારોનું વેચાણ બાદ તેના દુરુપયોગ ને લઈને ગંભીરતાથી તપાસ કરી રહ્યા હતા.

અત્યારે આ વાતની તપાસ બાકી છે કે શું પાકિસ્તાને f 16 નો દુરપયોગ કરવા. હા પણ, અમેરિકાના રક્ષા વિભાગના પ્રવક્તા કોણ ફોકનરે કહ્યું નન ડિસ્કલોઝર એગ્રીમેન્ટના કારણે મિલટ્રી સેલ્સ કોન્ટ્રેકટને લઈને વિસ્તારમાં જણાવી નથી શકાતું.

અમેરિકાના એક સુરક્ષા એજન્ટના જણાવ્યા અનુસાર, f 16 પાકિસ્તાનને દેવાનું મકસદ આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવી છે. પીટીઆઈ જણાવ્યા અનુસાર, સાર્વજનિક દસ્તાવેજોથી આ વાતની પુષ્ટી હોય છે કે અમેરિકાને f 16ના ઉપયોગને લઈને પાકિસ્તાન પર આત્યાર સુધી અંદાજે એક દર્જન પ્રતિબંધ લગાવ્યા છે.

એ પણ જણાવી દઈએ કે જયારે ભારતના મિરાજ 2000 ફાઈટર જેટે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર બમબારી કરી હતી તો પાકિસ્તાને ઈચ્છીને પણ ભારતીયો જેટો પર હુમલો નથી કરી શકતું. તે સમય પર પોતાની રણનીતિને અંજામ ન આપી શક્યો. પાકિસ્તાનના f 16 વિમાન જોતા જ રહી ગયા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment