મહિલા ન્હાય રહી છે તેવો વોટ્સઅપ પર એક વ્યક્તિએ ફોટો મંગાવ્યો, મહિલાએ કઈક એવો ફોટો સેન્ડ કર્યો કે જે જોઇને વ્યક્તિ…

24

વોટ્સઅપ પર એક વ્યક્તિએ મહિલા પાસેથી ન્હાતા તેના એક ફોટાની માંગી લીધી છે અને ત્યાર બાદ જે થયું તે તે ખરેખર ચોકાવનારું છે. હકીકતમાં, એક વ્યક્તિએ વોટ્સઅપ દ્વારા એક વ્યક્તિએ મહિલા સાથે વગર કપડાએ ફોટો આપવાની માંગ કરી હતી, જેના બદલામાં મહિલાએ ફોટો મોકલી તો તેને જોઇને વ્યક્તિ ચોકી ગયો અને તરત જ તેને બાય બોલીને તેને વાત ખત્મ કરી નાખી. હવે તમે વિચારી રહ્યા હસો કે એવું શું થયું હશે કે બનેની વચ્ચે ?

‘ધ સન’ ની રીપોર્ટની માનીએ તો એક વ્યક્તિ મહિલા સાથે વોટ્સઅપમા ચેટ કરી રહ્યો હતો. આ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તે બાથ ટબમાં નહિ રહી છે. બનેની વચ્ચે નોર્મલ ચેટ ચાલી રહી હતી કે અચાનક બંનેની વાત ચીત ગરમાઈ ગઈ અને પછી જે થયું..

હકીકતમાં, વ્યક્તિએ ખરાબ નિયતથી મહિલા સમક્ષ કિસ્મત અપનાવવાનું વિચાર્યું. વ્યક્તિએ મહિલાનો જવાબ આવ્યા બાદ તેને ફોટો મોકલવાનું કહ્યું. પણ તેને એ વાતનો જરા પણ અંદાજો ન હતો કે તેની સાથે શું થવાનું છે. તેને જે જવાબ મળ્યો તે જાણીને કદાચ તમે આશ્ચર્ય રહી જસો…રીપ્લાય જોઇને એ વ્યક્તિ એટલો હેરાન થયો કે તેને ત્યાર બાદ જ મહિલા સાથે વાતચીત બંધ કરી દીધી છે. અને આ બધું થઇ મહિલા દ્વારા મોકલવામાં આવેલી ફોટો જોયા બાદ. હકીકત, થયું એવું કે ફોટોમાં મહિલાના મોઢા સુધી પાણી હતું તેના વાળ પનિયન કારણે તેના ચહેરા પર આગળની તરફ આવી ગયા જે તેની મૂછોની જેમ લાગી રહ્યા હતા.

મહિલાની એવા ફોટો જોઇને તે વ્યક્તિએ વગર રાહ જોયે તેને બાય કહી દીધું. તમારી જાણકારી માટે જણાવવા ઈચ્છીએ છીએ કે આમ તો આ મામલો જુનો છે પણ સોશ્યલ મીડિયા પર એક વાર ફરીથી આ ફોટો ફરી રહી છે. આ ફોટોને અત્યાર સુધી લાખો લોકો આ ફોટાને જોઈ ચુક્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment