એક રહસ્યમયી વૃક્ષે આખા ગામને કરી દીધું આંધળું, માણસથી લઈને પક્ષીઓની થઇ ગઈ છે આવી હાલત…

18

ધરતી પર એક એવુઈ પણ ગામ છે જ્યાં રહેવાવાળા માણસથી લઈને પશુ પક્ષી સુધી બધા આંધળા છે. આ ગામ તમને ઘણું રહસ્યમયી લાગતું હશે. હોઈ શકે છે કે આ વાત પર વિશ્વાસ ન હોય. પણ આ હકીકત છે. જી હા, આ કારણે અહિયાં રહેવાવાળા પક્ષી ઉડી શકતા નથી. તે જયારે પણ ઉડાન ભરવા જાય છે ત્યારે ઝાડવા સાથે ટકરાઈને પડી જાય છે. જયારે પશુઓની હાલત પણ એવી જ કઈક છે. તે પોતાનું ખાવાનું જ નથી.

અહિયાં લોકોની આંખ તો છે પણ કઈ જોઈ નથી શકતા. આ ગામનું અસ્તિત્વ હવે લોકો માટે રહસ્યમયી બની ચુક્યો છે. મીડિયા રીપોર્ટની માનીએ તો ‘ટીલટેપક’ નામના આ ગામમાં જેપોતેક જનજાતિના લોકો વસે છે. જણાવવામાં આવે છે કે અહિયાં જન્મ સમયે બાળક એકદમ સારું હોય છે પણ થોડા દિવસોમાં જ દ્રષ્ટિહીન થઇ જાય છે. તીલ્ટેપક નામનું આ ગામ રસ્તાના કિનારે વસેલું છે. જો કદાચ તમે આ ગામમાં બનેલી ઝુપડીઓને જોશો તો તમને વધારે હેરાની થશે.

હકીકતમાં, આ ગામમાં કોઈ પણ ઝુપડી માં બારી જોવા નહિ મળે. ગામમાં અંદાજે 70 ઝુપડીઓ બનેલી છે. તેની દુનિયા અજબ ગજબ વાતોથી ભરેલી છે, પછી તમે તેના ખાનપાન માં રહેવા જમવાનું જોઈ લો. તેની પાછળનું કારણ પણ સ્પષ્ટ છે કારણકે તેને રોશનીની જરૂર નથી પડતી. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અહિયાં જેપોટેક જાતિના લગભગ 300 રેડ ઇન્ડિયન રહે છે. જીવનમાં આ કમીના કારણે અહિયાં લોકો પત્થરો પર સુવે છે.

વાત કરીએ તો તેના ખાનપાનની તો તે ખાવામાં સેમ, બાજરા અને મિર્ચ ખાય છે. અનાજ ખાવા સુધીનો તો સમજ આવે છે પણ સૂકેલી મરચી ભલું કોણ ખાય છે…? તેની પાસે લાકડીથી બનેલા ઓઝાર રહે છે. જેનાથી તે કામ કરે છે. તે રાતનું ખાવાનું ખાઈને, પછી દારૂ પીવે છે અને નાચગાન કરીને સુઈ જાય છે. પણ સૌથી અજીબ વાત એ છે કે આ ગામ ઉપર એવો કોનો પડછાયો છે જે અહિયાં રહેવાવાળા માણસથી લઈને જીવ જંતુ સુધી આંધળા છે. તેની પાછળ ગામવાળાઓની માન્યતા છે કે જેના વિશે જાણીને તમને વધારે મોટો ઝટકો લાગી શકે છે.

જી હા, ગામવાળા તેની પાછળ એક ઝાડને માનવામાં આવે છે. આ ઝાડનું નામ ‘લાવઝુએઝા’ છે. તેને જોયા બાદ લોકો આંધળા થઇ જાય છે. જયારે વૈજ્ઞાનીકોને આ વાતની ખબર પડી તો તે આ ગામ તરફ આકર્ષાય ગયા . તેને તેની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો. વૈજ્ઞાનીકોએ જાણ્યું કે જે ઝાડને લોકો રહસ્યમયી સમજી રહ્યા છે હકીકતમાં તેવું કઈ પણ નથી. તેનું જણાવવાનું છે કે તે ઝાડને જોયા બાદ પણ પર્યટક તો ચોખ્ખું જોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ તેની પાછળનું એક અલગ જ કારણ જણાવ્યું.

તેઓએ જણાવ્યું કે એવું એક ઝેરીલી માખીના કરડવાથી થાય છે. આ માખી તેના શરીરમાં એક પ્રકારના કીટાણુઓ છોડી દે છે જે શરીરમાં ફેલાય જાય છે અને તેની આંખોની નસુને બંધ કરી દે છે, જેનાથી લોકોને દેખાવવાનું બંધ થઇ જાય છે. તે એક વિશેષ પ્રકારની કાળી માખી હોય છે. આશ્ચર્યની વાત છે કે નાની માખી પણ માણસને આંધળો કરી શકે છે. જયારે આ માખીઓ કોઈને બટકું ભરી લે છે તો આ કીતાનું શરીરમાં પ્રવેશ કરી જાય છે. સાથે જ શરીરમાં સોજો આવી જાય છે. ત્યાર બાદ માણસ આંધળો થઇ જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment