પોતાના દીકરાની સંભાળ ન કરી શકતા, ગુંડાઓને પૈસા દઈને છોકરા પર તેઝાબ નાખવાનું કર્યું કાવતરું, જાણો વધુ માહિતી…

8

ઘટના લંડનની છે, અહિયાં મુદૃપથી અફઘાનિસ્તાનના રહેવાવાળા એક 40 વર્ષીય પિતાએ પોતાના જ માસૂમ દીકરા પર તેઝાબથી હુમલો કરાવવાનો પ્રયત્ન કર્યો.

શું કોઈ વિચારી શકે છે કે કોઈ પિતા પોતાના જ ૩ વર્ષના દીકરા પર તેઝાબથી હુમલો કરાવશે ? પણ લંડનમાં આવું થયું. એક પિતાએ જ પોતાના માસૂમ દીકરા પર તેઝાબથી હુમલો કરવાનું કાવતરું ઘડ્યું. ઘટના લંડનની છે, અહિયાં મૂળ રૂપથી અફઘાનિસ્તાનના રહેવાવાળા એક 40 વર્ષીય પિતાએ પોતાના જ ૩ વર્ષના માસૂમ દીકરા પર તેઝાબથી કરવાનો પ્રયત્ન કર્યો. આ વાત સામે આવ્યા બાદ બ્રિટેનની એક અદાલતે આ વ્યક્તિને 16 વર્ષની કારાવાસની સજા સંભળાવી હતી.

આ મામલામાં પાંચ અન્ય લોકોને દોષી ગણવામાં આવ્યા. અભીભાવ્કોએ જણાવ્યું કે પિતાએ એ સાબિત કરવા માટે એવું કર્યું કે તેની પત્ની દીકરાની દેખભાળ કરી રહી ન હતી. ન્યાયાધીસ રોબર્ટ જકેસે જણાવ્યું કે મૂળ રૂપથી અફઘાનિસ્તાનના રહેવાવાળા 40 વર્ષીય પિતાએ તેઝાબ દ્વારા હુમલો કરાવ્યો અને તેને જ હુમલો આ હુમલાનો પ્લાન બનાવ્યો

અભીયોજકોએ જણાવ્યું કે પીડિતની ઓળખાણ ગુપ્ત રાખવા માટે દોષીનું નામ ફેલાવવામાં નથી આવ્યું. દોષીની પત્ની તેને ૨૦૧૬મ છોડીને ચાલી ગઈ હતી. ત્યાર બાદ તેને બાળક પર હુમલો કરવા માટે અન્ય વ્યક્તિઓને ધન આપ્યું. હુમલો જુલાઈ 2018 માં કરવામાં આવ્યો

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

 

Leave a comment