એક જ રાતમાં બાર ડાંસરને લખપતિ બનાવાની ખબર આવી સામે, જાણો ચોકાવનારી હકીકત…

36

તમે ડાંસ બારમાં થયેલ ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે અથવા પછી જોયું પણ હશે પરંતુ અમુક ઘટનાઓ એવી હોય છે જેના વિશે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઇ જાય છે. એક એવી જ અજીબોગરીબ ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. વાત એમ છે કે એક યુવકે ડાંસ બારમાં એક ડાંસર પર એટલા પૈસા લુટાવ્યા કે તે રાતોરાત અમીર બની ગઈ. આ ખબર સોશિયલ મીડિયા પર જડપથી વાયરલ થઇ ગઈ. આ ઘટના મુંબઈ શહેરની છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે એક વખત ડાંસર પર એક માણસનું દિલ આવી ગયું. તે એ ડાંસરથી એટલો ખુશ થયો કે એના પર ખુબજ પૈસા લુટાવ્યા. તે માણસ એ ડાંસરના ડાન્સ પર લટ્ટુ થઇ ગયો હતો અને આ જ કારણે એના પર પૈસા લુટાવી રહ્યો હતો. આનાથી પણ વધારે આશ્ચર્યની વાત તો એ હતી કે એ માણસ બાર ડાંસર પર લુંટાવા માટે પૈસા ક્યાંથી લાવ્યો હતો. ખરેખર કોના પૈસા હતા.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે ડાંસર પર લાખો રૂપિયા લુટાવનારો માણસનું નામ રમેશ કલાવ છે. તે મુંબઈના એક બારમાં ઘણી વખત જતો હતો. હાલમાં જ જ્યારે તે ત્યાં ગયો હતો તો એને એક બાર ડાંસર ખુબજ ગમી ગઈ. સૂરજે એક રાતમાં જ એ ડાંસર પર ૨૮ લાખ રૂપિયા ઉડાવી દીધા. આનાથી બારમાં રહેલ લોકો એ પણ શંકા ગઈ કે ખરેખર આ માણસ આટલા પૈસા ક્યાંથી લાવ્યો હશે. બારના માલિકના કહેવા પર જ્યારે પોલીસએ એ માણસને થગ્ગીના આરોપમાં પકડ્યો ત્યારે આખી વાતનો ખુલાસો થયો.

પોલીસની સામે સુરજએ સ્વીકાર્યું કે એણે નોકરીનો લાલચ આપીને ઘણા લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. સુરજે એ પણ જણાવ્યું કે હાલમાં જ ઠાણેના અમુક લોકોને નોકરી આપવાના નામ પર ચૂનો લગાવીને ૨૮ લાખ રૂપિયા ભેગા કર્યા હતા. આ પૈસાને જ એ બાર ડાંસર પર લુટાવ્યા હતા. સુરજ વિરુદ્ધ એના ચાર મિત્રોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. એ લોકોએ જણાવ્યું હતું કે સુરજે એમની પાસેથી કેટલાય લાખો રૂપિયા લીધા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment