પહેલી વાર સામે આવ્યો અનોખો મામલો, જયારે એક કુતરાએ માલિકને ગોળી મારી દીધી, હકીકત જાણીને તમે સ્તબ્ધ થઇ જશો…

17

આમ તો કુતરાઓ વફાદારી માટે જાણવામાં આવે છે, પણ એક એવો મામલો સામે આવ્યો છે કે જેમાં એક કુતરાએ પોતાના માંલોકને ગોળી મારીને ઘાયલ કરી નાખ્યો. પોલીસનું જણાવવાનું કે કુતરાને માણસને ગોળી મારવાનો અનોખો મામલો છે.

આ ઘટના મેરિકાની છે. લોકલ મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસાર આયોવા વિસ્તારમાં એક વ્યક્તિએ ઈમરજેન્સી નંબર પર કોલ કરીને આ વાતની જાણકારી આપી કે તેને કુતરાએ ગોળી મારી દીધી છે. ણા ઘટના ત્યારે થઇ જયારે તે પાલતું કુતરા સાથે રમી રહ્યો હતો.

કુતરાના માલિક રિચર્ડ એલ ફીપ્સ આ સમયે એક હોસ્પીટલમાં પોતાનો ઈલાજ કરી રહ્યા છે. રીચર્ડના જણાવ્યા અનુસાર જયારે તે પોતાના ક્રોસ બ્રીડ કુતરા બાલેવ પોતાના ગોદમાં કુદવાનું શીખવી રહ્યા હતા તે દરમિયાન તે કુતરાએ તેની પિસ્તોલ માંથી સેફટી કલીપ ખોલી નાખી. જયારે કુતરાએ બીજી વાર છલાંગ લગાવી ત્યારે તેના પગની આંગળીઓમાં ફસાઈને પિસ્તોલનું ટ્રીગર ચાલી ગયું અને ગોળી તેના પગમાં લાગીને બહાર નીકળી ગઈ.

ગોળી લાગ્યા બાદ રિચર્ડએ ઈમરજન્સી સર્વિસ 911ને ફોન કરીને ઘટના વિશે જણાવ્યું. જે બાદ તેને હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા અને સારી વાત એ રહી કે ગોળીથી વધારે નુકશાન ન થયું. પોલીસ અધિકારી સ્ટીવ કોઈસેકનું જણાવવાનું કે તેને પોતાના 42 વર્ષના કરિયરમાં આવો મામલો પહેલી વાર જોયો છે જયારે કુતરાએ આદમીને ગોળી મારી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment