એક ગજબનું ગામ જ્યાં લોકો બીજાના મૃત્યુ પર ખર્ચે છે લાખો રૂપિયા, જાણો આ લોકોના અજીબ શોખ…

42

મૃત્યુનું નામ સાંભળીને જ લોકો ધ્રુજી ઉઠે છે, પરદેશમાં એક ગામ એવું છે, જ્યાં લોકો મૃત્યુને લઈને એક શોખ રાખે છે અને તેને પૂરું કરવા માટે જીવતા જ લાખો રૂપિયા ખર્ચી નાખે છે.

ચોકી ગયાને જાણીને, પણ આ સાચું છે. આવો અનોખો શોખ રાખવા વાળા લોકોનું ગામ દેશમાં જ છે, જ્યાં હિંદુ પરિવાર મૃત્યુનું એક અલગજ રીવાજ નિભાવે છે. હૈદરાબાદના રાય દુર્ગમ ગામમાં લોકોના મૃત્યુ પછી પોતાના વંશની સાથે એક લાઈનમાં દફન થવાનો શોખ રાખે છે. આ સોખને પૂરો કરવા માટે લોકો જીવતા જ લાખો રૂપિયા ખર્ચીને જમીન ખરીદીને છોડી દે છે, તેથી તેના છોકરાઓ અને તેના વંશજોની મરણ ઉપરાંત લાઈનસર સુંદર કબર બનાવવામાં આવે.

આ કામની જવાબદારી સંબંધિતની સાથે સાથે ‘મહાપ્રસ્થાનામ’ મેનેજમેન્ટની રહે છે. અહ્યા હિંદુ પરિવાર પોતાના શવ બાળી નથી નાખતા. તેઓનું માનવું છે કે આનાથી લાકડી સળગશે અને પર્યાવરણ પણ પ્રદુષિત થશે. એટલા માટે યાદગીરી તરીકે મરણોપરાંત પોતાની સુંદર કબર રાખવાની ઈચ્છા ધરાવે છે. ‘મહાપ્રસ્થાનામ’ના કેયરેકટર હનુમંત અને બાબૂરાવના અનુસાર, અહિયાં લોકોએ કબર બનાવવા માટે અગાઉથી જમીન ખરીદી લીધી છે.

કેયરેકટર બાબૂરાવ જણાવે છે કે અહિયાં કેટલાય પરિવારોએ એક જ લાઈનમાં પરદાદા, દાદા, દાદી, પિતા, માતા અને આગળ તેના વંશજોના શવ દફનાવવામાં આવ્યા છે. બધી સાઈડ થી એકસરખી ચોરસ કબરને ઘોરી કહેવામાં આવે છે, જેના પર મરવાવાળાની ફોટો લગાવવામાં આવે છે. હવે સવાલ એ છે કે ‘મહાપ્રસ્થાનમ’ ‘શું છે? આ છે દેશનું પહેલી પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડ પર આધારિત એડવાન્સ શમશાનઘાટ. આનું ઉદઘાટન દેશના ઉપરાષ્ટ્રપતિ વૈકેયા નાયડુએ કર્યું હતું.

આ શમશાનઘાટ એક સુંદર બગીચા જેવો દેખાય છે, જ્યાં હિંદુ શવના મશીનમાં છોકરીઓને ભસ્મ કરવામાં આવે છે. અહિયાં શવોને એક જ લાઈનમાં દફનાવવામાં આવે છે. પીઆઈબી ના સહાયક નિર્દેશક હેમંત ચૌહાણના જણાવ્યા અનુસાર, આને ગ્રેટર હેદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનીય ફોનિક્સ ફાઉન્ડેશનના સહયોગથી ચલાવવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment