એક 17 વર્ષની આર્મી ગર્લ્સ પર 6 સૈનિકોએ કર્યું દુષ્કર્મ, આખી વાત જાણશો તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે…

54

ઇંગ્લેન્ડમાં એક ૧૭ વર્ષની આર્મી ગર્લ સાથે યૌન શોષણના મામલામાં ૬ સૈનિકને ગિરફ્તાર કરવામાં આવ્યા છે. છોકરી પર ત્યારે હુમલો કર્યો, જ્યારે તેણી સુઈ રહી હતી. બ્રિટનના રક્ષા મંત્રીએ ગુનેહગારો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહીની વાત કહી છે.

ટીનેજ સૈનિક સુઈ રહી હતી, આ દરમ્યાન ઘણા સૈનિક એની પાસે આવ્યા. જ્યારે તેણી ઉઠી તો સૈનિકને પોતાની ઉપર મળ્યા. એના પછી એણે સેનાના ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણકારી આપી.

બધા છ ગુનેહગારોને ગિરફ્તાર કરવામાં આવ્યા, પરંતુ પછી જામીન પર છોડી દેવામાં આવ્યા. સેનાના અધિકારીઓ મામલાની તપાસ કરી રહ્યા છે. બ્રિટનના રક્ષા મંત્રી ગેવિન વિલિયમસનએ મામલા પર કડક ટીપ્પણી કરી છે.

રક્ષા મંત્રી ગેવિન વિલિયમસનએ કહ્યું, ‘આવા કૃત્ય માટે મિલ્ટ્રીમાં કોઈ જગ્યા નથી અને જો આ સત્ય છે તો આમાં શામેલ લોકોને કાયદાનો સંપૂર્ણ સામનો કરવો પડશે.’

ધ સનની રીપોર્ટ અનુસાર, આરોપી સૈનિક ઘટનાથી પહેલા દારૂ પી રહ્યા હતા. સેનાના ચીફ ઓફ જનરલ સ્ટાફ  સર માર્ક કાર્લટન સ્મિથએ કહ્યું કે અનુચિત વ્યવહાર અસ્વીકાર્ય છે. આ એ મૂલ્યોના બિલકુલ વિરુદ્ધ છે, જેની સાથે બ્રિટિશ આર્મી ચાલે છે.

જો કે, સેનાની યુનિટનું નામ જણાવામાં આવ્યું નથી. મિલ્ટ્રી પોલીસ મામલાની તપાસ કરી રહી છે. પીડિત છોકરીને સંપૂર્ણ મદદ પહોંચાડવામાં આવી છે.

પીડિત છોકરીને કાઉન્સિલિંગની પેશકશ પણ કરવામાં આવી છે. સેનાના સ્ટાફએ જણાવ્યું કે આવી ઘટના એમણે પહેલા ક્યારેય પણ સાંભળી નથી. આ સાંભળવું બીમાર કરવા જેવું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment