દુશ્મન થશે નાકામ, હવે સીમા પર નજર રાખવા માટે આવી રહ્યો છે આ રોબોટ….

10

સાર્વજનિક કંપની ભારત ઈલેક્ટ્રોનિક લીમીટેડ (BEL) ના વૈજ્ઞાનિક એક એવા રોબોર્ટ પર કામ કરી રહ્યા છે જે દરેક સમયે વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સીમાની નજર રાખવા માટે ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારનો રોબોર્તનો એક પ્રોટોટાઇપ ડીસેમ્બર સુધી તૈયાર થઇ શકે છે.

ભારતીય વૈજ્ઞાનિક એક એવા રોબોર્ટ પર કામ કરી રહ્યા છે જે દરેક પ્રકારના વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સીમાની નજરમાં ઉપયોગ થાય છે. આ પ્રકારનો રોબોટનો એક પ્રોટોટાઇપ ડીસેમ્બર સુધી તૈયાર થઇ શકે છે. ડીફેન્સ ક્ષેત્રની સાર્વજનિક કંપની ભારત ઈલેક્ટ્રોનિકસ લીમીટેડ (BEL) આ પ્રકારના રોબોટના વિકાસ પર કામ કરી રહી છે. કંપનીએ તેના વિકાસ બાદ સેના પાસેથી સારા ઓર્ડર મળવાની ઉમ્મીદ છે.

બેલના આ રોબોટમાં એવા સેન્સર અને પ્રોગ્રામ હશે, જે કંટ્રોલ સેન્ટરને તત્કાળ કોઈ જાણકારી મોકલી શકશો. આ રોબોટ શ્રીલંકામાં હાલમાં થયેલા આતંકવાદી ઘટનાઓ જૈવા હાલાતને રોકવા માટે પણ સાબિત થશે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છાપેલી એક ખબર અનુસાર, સીમા પર ભીડત માટે એવા રોબોટને રાખવાનો મોટો ફાયદો એ થશે કે તેને સીમા પર આપણા જાબાજ સૈનિકોની શહાદત અથવા તેની ઘાયલ થવાની ઘટનાઓ ખુબ જ ઓછી થશે. નાનાન ઓર્ડર માટે આ રોબોટની અનુમાનિત કીમત 70 થી 80 લખ રૂપિયા થશે. પણ વધારે સંખ્યામાં ઓર્ડર મળવાના કારણે કીમત ખુબજ ઓછી થઇ જશે . હાલમાં બેલની બેન્ગ્લુરું અને ગાઝિયાબાદ સ્થિત સેન્ટ્રલ રીસર્ચ લાઈબ્રેરી અને બેંગલુરુ ના બેલ સોફ્ટવેર ટેકનોલોજી સેન્ટર (BSTC) ના 80 વૈજ્ઞાનિક અને એન્જીનીયર નજર રાખી શકે તેવા રોબોટ તૈયાર કરવામાં લાગેલા છે.

આ ટીમે એક બેઝીક રોબોટ પણ તૈયાર કર્યો છે, પણ નજર માટે જે રોબોટ તૈયાર કરવામાં આવે છે, તે આગલી પેઢીનો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સથી સજ્જ હશે. આવા રોબોટના વિકાસ માટે ઘણા રો દેટાની જરૂર પડે છે, પરંતુ ડેટા મળ્યા બાદ તેનો ઉપયોગ આ પ્રકારે કરી શકાય છે કે રોબોટ દરેક પ્રકારનું કામ કરી શકે.

ખબરના જણાવ્યા અનુસાર, બેલ ની યોજના ડીસેમ્બરના પહેલા અઠવાડિયામાં તૈયાર થઇ જવાવાળા પહેલા પ્રોટોટાઇપ રોબોટની આંતરિક સમીક્ષા કરવાની છે. તેના માટે યુઝર્સ ટ્રાયલ ફેબ્રુઆરી 2020 સુધી શરુ થઇ જશે. બેલ આ વર્ષના અંત સુધી ઘણા એવા એઆઈ ક્ષમતા વાળા ઉત્પાદન તૈયાર કરશે. હા પણ આવા ઉત્પાદનો કરવામાં સેનાને કોઈ પણ માંગ નથી મળી, પણ તે પોતે જ ઉત્પાદન કરી રહ્યા છે જો કે સેના માટે ઉપયોગી થઇ શકે.

અંદાજે સવા ત્રણ હજાર કિલોમીટરની બોર્ડર ભારતને પાકિસ્તાનથી અલગ કરે છે. તેમાં વધારે પડતા એરીયાઓને ભારતે ફેન્સીંગ લગાવીને  સુરક્ષિત રાખી છે. પણ 146 કિમીનો બોર્ડર એરિયા અત્યારે પણ આવું છે. જ્યાં તારબંધી કરવું શક્ય નથી. અને આ જ તે જગ્યા છે જ્યાંથી ઘૂસીને આતંકીઓ ભારતમાં પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપે છે.

હાલમાં જ સરહદની દેખરેખ માટે સ્માર્ટ ફેન્સીંગ પ્રોજેક્ટની શરૂઆત થઇ ગઈ છે. તેનું નામ છે કોમ્પ્રીહેન્સીવ ઇન્ટીગ્રેટેડ બોર્ડર મૈનેજમેન્ટ સીસ્ટમ એટલે કે CIBMS. આ સિસ્ટમમાં એક અદ્રશ્ય લેઝર વોલ રહેશે, જે સરહદની દેખભાળ કરશે. આ દરમિયાન એકસાથે ઘણા સિસ્ટમની નજર રાખશે. આ દરમિયાન એકસાથે ઘણા કેટલાય સિસ્ટમ કામ કરી રહ્યા હશે, જે હવા, જમીન અને પાણીમાં દેશમાં દેશની સીમાની રક્ષા કરશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment