દુનિયાની સૌથી બોલ્ડ દાદી, 48 વર્ષની ઉંમરમાં 18 વર્ષની ખુબસુરત મોડલને પણ આપે છે ટક્કર…

18

ઓસ્ટ્રેલીયાના ગોલ્ડ કોસ્ટમાં રહેવાવાળી જીના સ્ટુઅર્ટને વિશ્વની સૌથી હોટ અને બોલ્ડ ગ્રેંડમધર (દાદી) કહેવામાં આવે છે. સાચે તેને જોઇને કોઈ કહી શકતું નથી કે આ દાદી છે. સુંદરતા એવી કે બધી ઉમરની છોકરીઓને માત આપે. તેની સુંદરતાના લાખો ફોલોવર્સ છે. તમને જણાવી દઈએ કે દાદૈજીની ઉંમર ફક્ત 48 વર્ષની છે.

ખબર છે કે જીનાએ મિસ ઓસ્ટ્રેલીયામાં ભાગ લીધો છે જેમાં તેને પોતાનાથી ત્રણ ગણી નાની ઉમરની મોડલ્સને પણ ચુનોતી દઈ દીધી છે. જીના કહે છે કે તેની ખુબસુરતી પૂરી રીતે નેચરલ છે. તેને કોઈ પણ સર્જરી નથી કરાવી.

આપને બતાવી દઈએ કે સુંદરતાનું રાઝ તેને પાણી પીવાને બતાવ્યું છે. તે એવી કોઈ પણ પાણીની બોટલનો ઉપયોગ નથી કરતી જેં  BPA હોય. BPA જે બિસ્કિનોલના નામથી ઓળખવામાં આવે છે. આ એક પ્રકારનું કેમિકલ છે જે શરીરને પ્રભાવિત કરે છે. તેની સાથે તે ફક્ત અલકલાઈન પાણી જ પીવે છે.

આના સિવાય જીના પોતાની સ્કીન પર કોઈ પણ પ્રકારનું કેમિકલ યુક્ત બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ નથી કરતી. પોતાના વાળો માટે તે ઓર્ગેનિક નારીયેલના તેલનો ઉપયોગ કરે છે અને એક ઓર્ગેનિક મોસ્ચેરાઈઝરનો ઉપયોગ કરે છે. બતાવી દઈએ કે ઇન્સટાગ્રામ પર જીનના 72 હજારથી પણ વધારે ફોલોવેર્સ છે. જીના સોશ્યલ મીડિયા પર પોતાની ગ્લેમરસ ફોટાઓ શેર કરતી રહે છે. તેના ઉપરાંત તે હેલ્થ અને બ્યુટી ટીપ્સ પણ શેર કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment