દુનિયાની અજબ ગજબ નોકરીઓ, અહી કામ કરવા ઉતારવા પડે છે કપડા…

83

દુનિયામાં ઘણી અજીબોગરીબ નોકરીઓ છે. અમુક ગંદી નોકરીઓ પણ છે, પરંતુ શું તમે અમુક એવી નોકરીઓ વિશે સાભળ્યું છે કે જેમાં લોકો કપડા ઉતારીને કામ કરે છે ? જી હા અમુક નોકરીઓ એવી છે જ્યાં લોકોને કપડા પહેરવાની સખ્ત મનાઈ છે. ચાલો અમે તમને આજે જણાવીએ આવી ન્યુડ નોકરીઓ વિશે

ન્યુડ ગાર્ડનિંગ

યૂએસ, ઓસ્ટ્રેલિયા અને યુરોપની અમુક વિસ્તારમાં ન્યુડ પુરુષ ગાર્ડનિંગનું કામ કરે છે. આ એક અજીબ પ્રકારનો બિઝનેસ છે. આ કામ કરવા માટે ત્યાંના પુરુષોએ પોતાના કપડા ઉતારીને કામ કરવું પડે છે.

નેકેડ રેસ્ટોરન્ટ

લંડનની એક નામચીન રેસ્ટોરેન્ટમાં લોકોએ પોતાના કપડા ઉતારીને જવું પડે છે. અહિયાં ફક્ત ગ્રાહકને જ નહિ પણ અહી કામ કરનારા કર્મચારીને પણ આવેલા ગ્રાહકોને કપડા વગર જ એટલે કે નગ્ન થઇ સર્વ કરવું પડે છે.

ન્યૂડ બરીસ્તા

વોશિંગ્ટનમાં સ્થિત આ બરીસ્તાને ન્યુડ બરીસ્તા તરીકે ઓળખાય છે. આ ન્યુડ બરીસ્તામાં કોફી પ્રેમીઓને ન્યુડ વેટર સર્વ કરે છે. અહી વેટરસ પણ બીકીની પેરીને કોફી ગ્રાહકોને સર્વ કરે છે.

ન્યૂડ યોગા સ્ટુડિયો

ચેલસીમાં આવેલ યોગા સ્ટુડીઓમાં કપડા ઉતારીને નગ્ન થઈને યોગા કલાસીસ કરાવવામાં આવે છે એથી જ તેને ન્યુડ યોગા સ્ટુડીઓ કહેવામાં આવે છે. યોગા કલાસીસ દરમ્યાન સીખવા વાળા લોકો કપડા પહેર્યા વગર યોગા કરે છે. ત્યાં સુધી કે આ યોગા કલાસીસમાં યોગા શીખડાવવાળા પણ નગ્ન હોઈ છે.

ન્યુડ બ્રિટીશ સોફ્ટવેર કંપની

યૂંકેમાં બકિંગહમશાયરમાં આવેલ એક કમ્પ્યુટર સોફ્ટવેર કંપનીમાં એ મહિલાઓને નોકરી આપવામાં આવે છે જેને કામ કરતા સમયે નગ્ન રહી શકે છે. આ કંપનીમાં કામ કરવાવાળી મહિલાઓને નગ્ન રહેવું  ફરજીયાત છે.

ન્યુડ ઓનલાઈન થેરાપીસ્ટ

એક અજાણી મહિલા નેકેડ થેરાપીસ્ટ નામથી ઓનલાઈન લોકોને કાઉન્સીલીંગ કરે છે. તે વેબકેમ દ્વારા લોકોની સાથે વાતચીત કરીને ન્યુડ થેરાપી આપે છે જેથી કરીને ઘણી બીમારીઓનું કાઉન્સીલીંગ થઇ શકે છે.

ટોપલેસ હાઉસમેડ

લોસ એન્જલેસના ઘણા વિસ્તારોમાં ટોપલેસ હાઉસમેડ રાખવાનો બિઝનેસ ચાલે છે. એ વિસ્તારોમાં મોટા ભાગના ઘરોમાં ટોપલેસ હાઉસમેડ જ કામ કરે છે. એ ત્યાનો જબરજસ્ત બિઝનેસ ગણાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment