દુનિયાના આ 15 Emotional ફોટાઓ, અત્યાર સુધી એક પણ વ્યક્તિ એવો નથી કે આ ફોટાઓ જોઇને રડ્યો ન હોઈ, તમે ટ્રાય કરી જુઓ…

22

ખબર છે માણસ અને પ્રાણીમાં શું અંતર છે? માણસમાં ફીલિંગ્સ હોય છે પરંતુ અહિયાં એ પણ ન કહી શકાય કે પ્રાણીમાં ફીલિંગ્સ નથી હોતી. એમનામાં પણ આપણી જેમ ફીલિંગ્સ ઉત્પન્ન થાય છે પરંતુ એ જાહેર કરી શકતા નથી. માણસ પોતાની લાગણીઓ સાથે એક લાંબો સંબંધ હોય છે. લાગણીઓ વ્યક્ત કરવું એટલું મુશ્કેલ નથી, પરંતુ કેમેરામાં એ તાકાત છે જ્યાં એ ફોટાના માધ્યમથી જાહેર કરી શકાય છે પરંતુ આ મૂવમેંટને સંપૂર્ણ રીતે કેપ્ચર કરવી ઘણી મુશ્કેલ છે. આ એક કારણ હોય શકે છે કે ‘એક ફોટો હજારો શબ્દોને લાયક શુંકામ છે.’

એક ફાયર ફાઈટર જંગલમાં આગ બુઝાવવા દરમ્યાન એક રીંછના બાળકને પાણી પીવડાવતા

યુગાંડામાં એક મિશનરી એક બાળકને હાથ થમાવતા

બિલાડી સામે એક બાળક વાંસળી વગાડતા

૨૩ કલાક સતત હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી દર્દીની સાર સંભાળ કરતા ડોક્ટર

મૃત્યુ કેમ્પથી મુક્ત થયા પછી એક ડરેલો છોકરો

પોતાના જ શિક્ષકના FUNERAL પર વાયલિન વગાડતો છોકરાનું દર્દ એની આંખો કહી રહી છે

૧૯૬૭માં પેંટાગન યુદ્ધ વિરોધી વિરોધ દરમ્યાન સૈનિકોને ફૂલ પકડાવતી સ્ત્રી. આ વિરોધનો અંદાજ દુનિયાનો ખુબજ પસંદ આવ્યો હતો. એ દરમ્યાન આ ફોટાને દુનિયાને હલાવીને રાખી દીધી હતી.

પહેલી વખત પોતાની દુલ્હનને જોયા પછી ખુશીના આંસુ રોતો દુલ્હો

બ્રાઝિલમાં ભ્રષ્ટાચાર અને પોલીસ ક્રૂરતા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમ્યાન એક વિરોધક બંદુકવાળાની સામે આવીને ઉભો છે.

એક માણસ જેને વિકલાંગ બાળકનું મનોરંજન કરવા માટે ઉપાડી વાંસળી અને પછી આ ફોટો બાલીમાં ૨૦૧૦માં કેપ્ચર કરવામાં આવી હતી. તેંગાનાન ગામમાં વાંસળી વગાડતો આ માણસ સામે જે બાળક વ્હીલચેર પર છે એ એનો દીકરો નથી.

બસમાં એક એવી સ્ત્રીને બચાવતા જેને ચીનમાં આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો

૨૦૧૧માં જાપાનમાં ભૂકંપ અને સુનામીથી થયેલ તબાહી વચ્ચે દુઃખી સ્ત્રી

પ્રેમની કોઈ ઉંમર નથી હોતી, જોવો બાબાનો પ્રેમ આજે પણ જીવતો છે

ફિલિપિનો ફલડ વોટર્સમાં વિખેરાઈ જિંદગી તો પોતાના કુતરાને પોતાના ખંભા પર લઇ જવા લાગ્યો બાળક

ડીયાનામાં આગથી ૬ વર્ષની આલિયાહ ફ્રૈજિયરને જ્યારે મૃત્યુના મુખમાંથી બચાવીને બહાર કાઢવામાં આવી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment