દુનિયાના 500 જ્વાળામુખી માંથી સૌથી ભયંકર છે આ જ્વાળામુખી છે, જયારે પણ ફૂટે છે ત્યારે બને છે કઈક આવું…

16

આજે અમે તમને દુનિયાના સૌથી ભયંકર જ્વાળામુખી વિશે જણાવીશું. જણાવી દઈએ કે આ જ્વાળામુખી દુનિયાના ૫૦૦ જ્વાળામુખીમાંથી એક છે. આની પહેલા તમે ઘણીવાર ટીવી પર જ્વાળામુખી જોયા હશે પરંતુ કદાચ જ તમે આવો જ્વાળામુખી જોયો હશે.

પરંતુ શું તમે જાણો છે કે જ્વાળામુખી શું હોય છે? હકીકતમાં જ્વાળામુખી એક ડુંગર હોય છે. તેની નીચે ઓગળેલો લાવાનું તળાવ હોય છે. જયારે જમીનની નીચેથી ઉપરની તરફ દબાણ વધે છે, તો ડુંગર ઉપરથી ફાટવા લાગે છે.

આજ જ્વાળામુખીનો વિસ્ફોટ કહેવાય છે. જ્વાળામુખીમાં ઓગળેલા પથ્થર અને મેગ્માં વાયુ હોય છે. જ્વાળામુખીના વિસ્ફોટ પછી તેમાંથી નીકળતા મેગ્માં વાયુને લાવા કહે છે. લાવાની સાથે નીકળનારી ગરમ રખ્યા પણ હવા સાથે ભળી જાય છે, જે માણસોના ફેફસાને નુકસાન પહોચાડે છે.

આખી દુનિયામાં ૫૦૦ થી વધુ સક્રિય જ્વાળામુખી છે. હવાઈ ટાપુના ક્રેકાટોઆ જ્વાલામુખી આખી દુનિયાનો સૌથી ભયંકર જ્વાળામુખી માનવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment