દુલ્હનના નામની મહેંદી લગાવાના બદલે વરરાજાએ લગાવી મોદીના નામની મહેંદી, જાણો ચોકાવનારી વાત…

21

ઇન્દોર શેરમાં એક વરરાજાએ પોતાના હાથો પર દુલ્હનના નામની મહેંદી રચવાની જગ્યાએ પ્રધાનમંત્રી મોદીના નામની મહેંદી લગાડી હતી. આ વાતથી દુલ્હન થોડી નારાજ જરૂર થઇ, પણ રસ્તામાંથી પસાર થઇ રહેલા પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણને જયારે આ વાતની ખબર પડી તો તે પોતાને રોકી ન શક્યા અને ગાડીમાંથી ઉતરીને તે અજાણ્યા યુવકની જાનમાં જોડાઈ ગયા.તેઓએ તેને આશીર્વાદ આપ્યા અને પછી ત્યાંથી રવાના થઇ ગયા. અનુભવ શર્માના લગ્ન હવે ચર્ચાનો વિષય બની ગઈ છે. અનુભવ મોદીના ખુબ સારા ફેન છે અને આજ કારણ રહ્યું કે તેને લગ્ન સમયે પણ હાથ પર મોદીના નામની મહેંદી લગાડી. તેઓએ # modi again  લખાવતા 2019 લખાવ્યું અને કમલનું ફૂલ પણ બનાવ્યું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment