દુલ્હન માટે ખાસ છે આ મેકઅપ ટીપ્સ, શૃંગાર હદય જીતી લેશે તમારો…

20

દરેક છોકરી માટે લગ્ન એ એક સુંદર સપનાની જેમ હોય છે. દુલ્હનની ચાહત હોય કે તે પોતાના લગ્નમાં સૌથી સુંદર દેખાય છે. તેના આ સપનાઓને પુરા કરે છે, મેકઅપ. તેના માટે તે ખુબ જ સારા મેકઅપ આર્ટીસ્ટની તપાસમાં ગોઠવાઈ જાય છે. તેને ખબર હોય છે કે મેકઅપ આર્ટીસ્ટ જ તેને પરફેક્ટ, સ્ટાઇલીશ અને ગ્લોસી લુક આપી શકે છે. મેક અપ દુલ્હનની સુંદરતાને ચાર ચાંદ લગાવી આપે છે. લગ્નમાં બધાની નજર તેના પર જ ટકી રહે છે. બરાતીઓ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. જો તમે પણ ઈચ્છો છો કે તમારા લગ્નમાં લોકોની નજરો તમારા પર ટકેલી જ રહે તો જાણી લો કે શું મેકઅપ કરવો?

મેકઅપનું પહેલું સ્ટેપ પ્રાઈમર હોય છે. દુલ્હનને સજાવવા માટે સૌથી પહેલા તેની સ્ક્રીન પર પ્રાઈમર કરો. પ્રાઈમર યુઝ કરતી વખતે ધ્યાન રાખો કે તે ઓઈલ ફ્રી અને સારી ક્વોલીટીની હોય.

પ્રાઈમર બાદ દુલ્હનનો આઈ મેકઅપ કરવા તૈયાર થઇ જાય. મેકઅપને આંખોના દાગ ધબ્બા ઢાકી જાય છે એન દુલ્હનની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. જો દુલ્હનની આંખો અટ્રેકટીવ હશે તો લોકોની નજરો તેના પર હટવાનું નામ નહિ લે.

દુલ્હનની આંખોની નીચે લાલ રંગનું પેંટ કરો. તેનાથી દુલ્હનના આંખોનું સુંદરતા ઘણા ગણી વધી જાય છે. તેની આંખો સુંદર, સ્ટાઇલીશ અને અટ્રેકટીવ લાગે છે.

ત્યાર બાદ આંખોની નીચેના લાલ પેંટ પર ગોલ્ડ હાઇલાઇટ લગાવો. તેનાથી દુલ્હનને ખુબ જ સારો લુક મળે છે. મોર્ડન દુલ્હનને સ્સ્મોકી લુક આપવા માટે આઈશેડો લગાવો. તે તમારા આંખોને સ્ટાઇલીશ અને અટ્રેકટીવ લુક પ્રદાન કરે છે. ત્યાર બાદ આંખો પર સ્પારકિંગ બ્લેક પાવડર લગાવો.

ત્યાર બાદ બ્લેક કાજલ પેન્સિલથી આંખોને સજાવો. તેનાથી દુલ્હનની આંખો ખુબ જ સુંદર રહે છે. દુલ્હનની આંખો પર રેડ મૈટ આઈ શેડો લગાવો અને શીમરી લુક માટે ગલીટ્ર્સ લગાવો. આંખોની નીચે બ્લૈક જેલ લાઈનર લગાવો. તેનાથી ડાર્ક સર્કલ દેખાશે નહિ.

દુલ્હનની આંખો પર બ્લૈક આઈ લાઈનર લગાવો. તેનાથી આંખોની સુંદરતા વધી જાય છે. આ દુલ્હનને સ્ટાઇલીશ અને સ્મોકી લુક આપે છે. આઈ મેકઅપ બાદ તમે તમારા ચહેરા, ગળા અને ગરદન પર ફાઉન્ડેશન લગાવો. દુલ્હનના ગાળો પર બ્રશથી હલકા એવા ઓરેન્જ કલરનો બેઝ લગાવો. તે ઉપરાંત ગાલ ચમકદાર અને આકર્ષક લાગશે.

આઈ લૈશ દુલ્હનની આંખોની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. તેનાથી આંખો સ્ટાઇલીશ અને અટ્રેકટીવ દેખાય છે. જે લોકોના ઝબકારાના વાળ પાતળા હોય છે, તે આર્ટફીશીયલ આઈલૈશનો યુઝ કરીને પોતાની આંખોની બ્યુટીને વધારી શકે છે. આઈલૈશ બાદ દુલ્હનની આંખોના ઇનસાઇડમાં પેન્સિલથી સફેદ કલર કરો.

ગાલો પર બ્રશથી બ્રાઈટ ઓરેન્જ કલર લગાવો. તેનાથી ગાલોમાં ચમક આવે છે અને તમે ખુબ જ સુંદર નજરે આવે છે. લીપ પ્રાઈમરથી લીપ્સમાં ગ્લો આવે છે. આ લીપ્સના માટે ફાઉન્ડેશનની જેમ જ કામ કરે છે. તેનાથી તમારી ફેસની સુંદરતા ખુબ જ વધી જાય છે. દુલ્હનના મેક અપ માટે લિપસ્ટિકનો કલર યુઝ કરો.

ત્યાર બાદ દુલ્હનના વાળોને સજાવો. તે પ્રકારની મોડર્ન અને સ્ટાઇલીશ દુલ્હનનો મેકઅપ પૂરો હોય છે. યલો અને રેડ લહ્વાની સાથે દુલ્હન પરીથી ઓછી નહિ લાગે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment