ડ્રોને શોધી જંગલમાં એક નવી જનજાતિ, જેનો દુનિયા સાથે કઈ પણ સપર્ક નથી, અને જીવી રહ્યા કઈક આવી જિંદગી, જોઇને તમે હેરાન થઇ જશો…

50

Brazil ના Javari Valley માં કઈક એવું જોવા મળ્યું. જેનો કોઈને અંદાજો પણ ન હતો. બ્રાસીલિયાની પાસે એમેઝોન નદી નદીની પાસે એવી જનજાતિ જોવા મળી છે. જેનો દુનિયા સાથે કોઈ સપર્ક નથી.

બ્રાઝીલના જંગલની ઉપર ઉડતા ડ્રોન દ્વારા એમેઝોન નદીની આજુબાજુના વિસ્તારમાં એક એવી જનજાતિ વસ્તીના ફોટાઓ મળ્યા છે, જેનો અજી સુધી બહારની દુનિયા સાથે કોઈ સપર્ક થઇ શક્યો નથી.

મીડિયા રીપોર્ટ મુજબ, દેશના નેશનલ ઇન્ડિયન ફાઉન્ડેશને ગુરુવારે કહ્યું કે આ અઠવાડિયે જાહેર કરેલ ફૂટેજમાં પેરુ નદીની નજીક જવારી નદીના ઘાટીના જંગલમાં ઘણા લોકોના ચાલવાના ફોટા સાફ દેખાય રહ્યા છે. ડ્રોને તેને કેમેરામાં કેદ કરી લીધા છે. પરંતુ તે ડ્રોન ન જોય શક્યા કેમ કે ડ્રોન ઘણું ઉચું હતું. ફાઉન્ડેશનનું કામ એમેઝોનના જગલમાં રહેલી જનજાતિનું રક્ષણ કરવાનું છે.

એક ફોટામાં કોઈ ભાલુ અથવા તો દંડો લઈને જતો જોવા મળે છે. જયારે ચાર પાચ લોકો પાસે ઉભા છે. નદી પાસે જનજાતિના ઘર છે. ૧૧ જુદી જુદી જનજાતિની પુષ્ઠી કરવામાં આવી છે. બ્રાઝીલના નેશનલ ઇન્ડિયન ફાઉન્ડેશનના શોધકર્તાઓએ એક કુહાડી અને એક પેનની શોધ કરી છે. જેનો ઉપયોગ સ્કેલ માટે થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment