ગધેડીના દૂધમાંથી આ મહિલા એવી વસ્તુ બનાવે છે કે તમે જાણીને નવાઈ પામશો

57

અમે તમને એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે તે એવો સાબુ બનાવે છે જે વિદેશોમાં ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સાબુ કઈ વસ્તુથી બંને છે આ વાત જાણીને તમારા હોશ ઉડી જશે.

છોકરીઓને તમામ પ્રકારના કોસ્મેટીકનો ઉપયોગ કરવાનો શોખ હોય છે, આ કોસ્મેટીકમાં બ્યુટી ક્રીમ, ફેસવોશ, સાબુ અને શેમ્પૂ પણ આવે છે. સાબુ બનાવવા માટે મોટી મોટી કંપનીઓ તેલ, ગ્લિસરીન જેવી વસ્તુઓથી બનાવે છે પણ આજે અમે તમને એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે તે એવો સાબુ બનાવે છે જે વિદેશમાં ખુબજ પસંદ કરવામાં આવે છે. આ સાબુ કઈ વસ્તુથી બંને છે આ વાત જાણીને તમારા હોશ ઉડી જશે.

જે મહિલાની અમે વાત કરી રહ્યા છીએ તેનું નામ પૂજા કોલ છે અને તે એક ખેડૂત છે અને તેને ગધેડાઓની મદદથી આવો ધંધો ઉભો કર્યો છે જે લોકોને નવાઈ કરવા માટે પુરતું છે. આ મહિલા ગધેડીના દુધથી એવા કારનામાં કરી રહી છે જેવા વિશે જાણીને તમારા હોશ ઉડી જશે. પૂજા કોલ ગધેડીના દુધથી એક ખાસ પ્રકારના સાબુઓનું નિર્માણ કરી રહી છે જેની વિદેશોમાં ઘણી માંગ છે.

હકીકતમાં ચંડીગઢમાં ૬ઠો મહિલા ઓર્ગેનિક મેળો ચાલો રહ્યો હતો જેમાં આ મહિલા પણ ભાગ લેવા પહોચી હતી. આ મેળામાં દેશ ભરથી ઓર્ગેનિક વસ્તુ બનાવવાળી મહિલાઓ ભાગ લે છે એવામાં આ મહિલાનું ગધેડીના દુધથી બનાવેલો સાબુ ખુબ જ પ્રખ્યાત થઇ રહ્યો છે. જાણકારીના અનુસાર આ મહિલાની વસ્તુ ખુબ જ પ્રખ્યાત થઇ રહી છે, અને હવે આ મહિલા ખુબ જ પ્રખ્યાત થઇ રહી છે.

પુજ કોલ ‘ઓર્ગેનીકો’ નામની કંપની ચલાવે છે જેની એક વસ્તુ ગધેડીઓના દુધથી બનવા વાળો સાબુ છે. આ સાબુને બનાવવા માટે પૂજા ગધેડા પાડવા ખેડૂતો પાસેથી દૂધ ખરીદે છે અને તેને સાબુ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ગધેડીના દુધની કીમત ૨૦૦૦ રૂપિયા લીટર છે. એવામાં ગધેડા પાળવાવાળા ખેડૂતોની પણ સારી એવી કમાણી થઇ જાય છે. યુરોપિયન દેશોમાં આ સાબુ ઘણો પ્રખ્યાત છે અને તેની માંગ જલ્દીથી વધી રહી છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment