ડોનાલ્ડ ટ્રમ્પ અંગેજી લખવામાં કરે છે આટલી ભૂલ, તમે જાણીને રહી જશો દંગ…

34

કમબખ્ત અંગ્રેજીના કારણે સીબીએસઈ 12ની ટોપર મેઘના શ્રીવાસ્તવ થોડા પરસન્ટ માર્ક લાવવાથી ચુકી ગઈ. આ વિસયમાં તેનો એક અંક કાપાઈ ગયો અને તેની સમજ 499 પર અટકી ગઈ. પણ ભાષાના કારણે ફક્ત છાત્ર જ નહિ, દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ પણ પરેશાન છે.

સામાન્ય બોલચાલમાં સામાન્ય રીતે આપણે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરીએ છીએ. પણ પરીક્ષામાં પેપર પાસ કરવામાં નાની યાદ આવી જાય છે. ખાસ કરીને વ્યાકરણને લઈને ઘણા અંક કપાય જાય છે. પણ જે દેશમાં છોકરો પેદા થતાજ અંગ્રેજી બોલે, પણ તે દેશના રાષ્ટ્રપતિ અંગ્રેજીમાં ભૂલો મળવાવાડી વાત કઈક હજમ નથી થતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ખોટા કારણોથી ચર્ચામાં આવ્યા છે. આ વખતે એક ચિઠ્ઠી ચર્ચાનો વિષય બની ચુકી છે. જેમાં એક સ્કુલ શિક્ષિકાએ ઘણી બધી ભૂલો કઢી છે. એટલું જ નહિ ટીચરે દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિને ફટકાર પણ લગાવી છે.

હકીકતમાં, અમેરિકાની સ્કુલોમાં ગોળીબારીની ઘટનાથી ધ્યાનમાં રાખીને ડોનાલ્ડ ટ્રમ્પે શિક્ષકોની સાથે મીટીંગ રાખી. આ અનુશંધાને તેઓએ એક નીમંત્રણ મોકલ્યું. 61 વર્ષીય રીટાયર્ડ શિક્ષિકા YVONNE MASON ને જયારે ઇમેલ દ્વારા ચિઠ્ઠી મોકલી ત્યારે તેને તરત જ પ્રિન્ટ આઉટ લીધું અને જોતા જોતા ઘણી બધી ભૂલો પણ કાઢી નાખી.

એટલું જ નહિ, શિક્ષિકાએ સુધારા સાથે આ ચિઠ્ઠી વ્હાઈટ પાસે મોકલી. એટલું જ નહિ પણ તેને ફેસબુક પર પણ આની એક કોપી નાખી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment