કુતરાના “અવેધ સંબંધ” હોવાને કારણે માલિકે તેને કાઢી મુક્યો ઘરની બહાર, જાણો પૂરી હકીકત વાત…

188

કેરલથી એવી ખબર આવી છે જેણે દરેક કોઈને હેરાન કરી દીધા છે. ૩ વર્ષના પોમેરિયન ડોગીના થીરુવનંતપુરમના છકઈના વર્લ્ડ માર્કેટમાં ફરતો જોવા મળ્યો. આ ડોગીને ‘પ્યુપીલ ફોર એનિમલ’ ની સ્વયંસેવક શમીમ ફારૂકીએ જોયું. ડોગીના કોલરમાં એક ચિટ્ઠી લટકેલી હતી, જેણે તે વાંચીને હેરાન થઇ ગયા.

ચિટ્ઠીમાં લખ્યું હતું કે ‘તે ખુબ જ સારો ડોગી છે. તેને વધારે ખાવાની જરૂર હોતી નથી. ક્યારેય પણ બીમાર પડી નથી. પાંચ દિવસમાં તેને નવડાવવામાં આવે છે. તેને કોઈને પણ કરડ્યું નથી. તેને દૂધ, બિસ્કીટ અને ઈંડા આપવામાં આવે છે. હવે અમે તેને કાઢી નાખ્યો છે કારણ કે તેને પડોશના કુતરા સાથે અવેધ સબંધ હતા.’

શમીમે ફેસબુક પર ફોટો શેયર કરતા જણાવ્યું કે કુતરાઓ હંમેશા એવું કરે છે. જો આ અજીબોગરીબ માલિકીની ડોગી બ્રીડ ન કરવુ હોય તો નસબંધી નામની પણ વસ્તુ હોય છે. જો ડોગીને વર્જિન જોવા ઈચ્છે છે તો ઘરમાં બંધ કરીને રાખો.’

પશુ અધિકાર કાર્યકરતા શ્રીદેવી કાર્તાએ ફેસબુક પર લખ્યું ‘જેણે આ નોટ લખી છે હું તેના ઘરના બાળકો માટે ચિંતિત છું, તેના બાળકોનું ભાગ્ય હશે, જો તે તેની સાથે કોઈ સબંધ બનાવવાની હિંમત કરે તો આવો આપણે કુંડલી મિલાન બાદ તમારા કુતરા માટે લાગણી વ્યવસ્થા કરીને અને દહેજ પર વિચારના કરીને તમારા ‘અવેધ સંબંધના મુદ્દા’ ને સમજાવી શકો છો. આ પ્રકારે, તમે મનની શાંતિ મેળવી શકો છો.’

હાલમાં ડોગી શમીમ પાસે છે. તેઓએ આ પાલતું જનાવર મારે એક નાનું ઘર બનાવ્યું છે. જ્યાં તે રહી રહ્યો છે. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે તે તેવા પરિવારમાં જાય જ્યાં બધા જાનવરો તેને પ્રેમ કરતા હોય. તેની સાથે જ લખ્યું ‘તેના ચહેરા પર એક ઉમ્મીદ દેખાઈ રહી છે. તેને અત્યારે પણ આવું લાગે છે કે માલિક તેને જરૂર લેવા આવશે.’

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment