ઓપરેશન થિયેટરમાં એક ડોક્ટરે એક નર્સ સાથે કર્યું શરમજનક કામ…

23

મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. રાજૂ નિદારિયાનો ઓપરેશન થિયેટરમાં સ્ટોફ નર્સ સાથે આપત્તિજનક કામ કર્યું હતું. એના પછી કલેકટરના આદેશ પર સીએમએચઓએ ડૉ. નિદારિયાને સિવિલ સર્જનના પદ પરથી હટાવી દેવામાં આવ્યા. આ તરફ, સ્વાસ્થ્ય મંત્રી તુલસી સિલાવટએ મામલાની તપાસ માટે આદેશ આપ્યા છે.

ઓટીમાં નર્સ સાથે આપત્તિજનક…

ડોક્ટરે આવું હોસ્પિટલના મુખ્ય બિલ્ડિંગના ઓપરેશન થિયેટરમાં કર્યું હતું. એમાં ડૉ. નિદારિયા અહિયાં પદસ્થ સ્ટોફ નર્સને કિસ કરતા દેખાય રહ્યા છે. ડોકટરે આવું કામ બે દિવસ પહેલા કર્યું હતું. કલેકટર શશાંક મિશ્રાને આ વાતની ખબર તો એમણે ડૉ. એમએલ માલવીયને કાર્યવાહી માટે આદેશ આપ્યા. સીએમએચઓ ડૉ. માલવીયએ જણાવ્યું મામલાની તપાસ થશે, સ્ટાફ નર્સ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. વરિષ્ઠ ચિકિત્સક ડૉ. પીએન વર્માને સિવિલ સર્જનનો પ્રભાર આપ્યો છે.

પહેલા પણ થઇ ચુકી છે ફરિયાદો

ડૉ. નિદારિયા નીશ્વેતના વિશેષજ્ઞ છે. એમના વિરુદ્ધ પહેલા પણ સ્ટાફ નર્સોએ કલેકટરને ફરિયાદ કરી હતી. અને વિડીયો વાયરલ મામલે ડૉ. નિદારિયા સાથે સંપર્ક કર્યો પરંતુ એમનો મોબાઈલ બંધ હતો.

ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, આખા મામલાની તપાસ કરાવામાં આવશે, કડક કાર્યવાહી કરશું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment