આ છોકરી સાથે દિવસમાં 100 વાર થયું કઈક એવું, કે પછી પરેશાન થઈને છોકરીએ ભર્યું આ પગલું….

38

બદલાતા સમયમાં મેડીકલ સાઈન્સના ક્ષેત્રમાં રોજ અલગ અલગ પ્રકારના પ્રયોગ કરવામાં આવે છે. નવા નવા ટેકનીકો, મશીનો અને દવાઓના શોધ થવા પર આજે કોઈ પણ અસાધ્ય રોગ સામે લડી શકાય છે, પણ તેથી ઉલટું જણાવાય છે કે વિકાસ અને વિનાશ એક સાથે ચાલે છે. ચિકિત્સા વિજ્ઞાન જે ઝડપથી આગળ વધી રહ્યુ છે ઠીક તેમ જ દરરોજ નવી નવી બીમારીઓ પણ સાંભળવા અને જોવા મળી રહી છે.

આધુનિક સમયમાં લોકોનું ખાનપાન, દિનચર્યા અને પ્રદુષણના કારણે શરીરમાં અલગ અલગ પ્રકારના ભયાનક જીવાણું પ્રવેશ કરી જાય છે, જેનાથી લોકોમાં નવી નવી બીમારીઓ ફેલાઈ રહી છે. આજે અમે તમને એવી જ એક બીમારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લગભગ પચ્ચીસ હજાર લોકોમાં કોઈ એકને હોય છે. રેયર કંડીશન સાઈક્લિકલ વોમેટીગ સિન્ડ્રોમ નામની બીમારી વિશે કદાચ તમે સાંભળ્યું તો હશે.

રેબેકા નામની એક છોકરી રેયર કંડીશન સાઈક્લિકલ વોમેટીગ સિન્ડ્રોમ નામની બીમારીનો સામનો કરી રહી છે. આ એક એવી બીમારી છે જેના ચાલતા મરીઝને દિવસમાં 100 થી વધારે વખત ઉલટી કરવી પડે છે. રેબેકા દિવસમાં સોથી વધારે ઉલટી કરી રહી છે. આમતો બે ચાર ઉલટી બાદ માણસની હાલત ખરાબ થઇ જાય છે એવામાં વિચારો રેબેકા એક દિવસમાં સોથી વધારે વખત ઉલટી કરે છે તો તેના પર શું વીતતી હશે.

રેબેકાએ આ વિશે જયારે ડોકટરોને જણાવ્યું તો ડોકટરે જણાવ્યું કે ઇન્ફેક્સનના કારણે આવું થઈ રહ્યું છે પણ સામાન્યતા આ પ્રકારનું સંક્રમણ બાળકોમાં થાય છે. ઉમરની સાથે સાથે તે શરીરમાં ડેવલપ થતું જાય છે. રેબેકાની સાથે પણ કઇક આવું જ થયું છે.

આ બીમારીથી રેબેકા ખુબ જ અશક્ત થઇ ગઈ હતી ત્યાં સુધી કે હાલવા ચાલવાની હિમ્મત પણ વધી હતી નહિ, તે દિવસભર પડી રહેતી હતી. આ ભયાનક બીમારીથી બચવા માટે રેબેકાએ જર્મનીમાં જઈને સર્જરી પણ કરાવી ચુકી છે જેનાથી તેની હાલત ધીરે ધીરે સુધરી રહી છે અને તે પહેલાથી ઘણું સારું મહેસુસ કરી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment