દીવાલ પર રાખેલા આ ઈંડાઓનું શું છે રાઝ ? ખુબ જ દિલચસ્પ છે તેની પાછળની હકીકત…

18

તમે આઈલેન્ડ પર સમુદ્ર કિનારે ઉભા રહીને જ્યાં સુધી નજર દોડાવો ત્યાં સુધી ઈંડા જ નજર આવશે. સાંભળીને અજીબ લાગ્યું હશે પણ આ હકીકત છે. દુનિયામાં એક આઈલેન્ડ છે જે બિલકુલ શાંત છે. આ આઈલેન્ડની સુંદરતા સિવાય અહિયાં દીવાલ ઉપર જગ્યાએ જગ્યાએ વિશાળકાય ઈંડા જોવા મળી શકે છે. તેને જોઇને કોઈ પણ આશ્ચર્ય થઇ જાય છે. હકીકતમાં, આવું કદાચ જ તમને જોવા મળે.

જે વ્યક્તિ આ ઈંડાઓ ને પહેલી વાર જુએ છે તે હેરાન રહી જાય છે. તે સાચું છે કે આ ઈંડા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તે હંમેશા સ્થાનીય લોકોને તેના વિશે પૂછતા પણ મળી જશે. હકીકતમાં, આ ઈંડા એક સામાન્ય ઇન્દાથી ઘણા મોટા છે. અને દરેક ઈંડાને સમુદ્ર તટ પર એ રીતે વિસ્થાપિત કર્યા છે કે તે જુદા જ નજરે આવે છે.

જણાવવા ઈચ્છીએ છીએ કે હકીકતમાં આ ગ્રેનાઈટ પત્થરથી બનેલી શિલ્પ છે. જેને ઇંડાનો આકાર આપવામાં આવ્યો છે. પણ સુથી ખાસ વાત એ છે કે આ ઈંડાઓને ઈમ શા માટે રાખવામાં આવ્યા છે..? તેની પાછળની કહાની ખરેખર આશ્ચર્યની છે. હકીકતમાં, જયારે લોકો પર્યટકોને જણાવે છે કે આ ઈંડાઓ આઈલેન્ડથી વિલુપ્ત થઇ રહેલા પક્ષીઓની પ્રજાતિઓના પ્રતિક દ્વારા અહીં લગાડવામાં આવ્યા છે. તો તેના લોકો સન્ન રહી જાય છે.

જી હા, ગ્રેનાઈટ પત્થરના આ ઈંડા ‘ઇગીન આઈ ગ્લોવિક’ આઈસલેન્ડ માં છે. પ્રત્યેક ઈંડાને રસ્તાના કિનારે સિમેન્ટથી બનવવામાં આવેલા અલગ અલગ સ્લેબ પર રાખવામાં આવ્યા છે. આ આઈલેન્ડના પૂર્વ ભાગમાં મૂળ પક્ષીઓની આખી પ્રજાતિ જ સાફ થઇ ગઈ છે. આ વાતને લઈને ઘણા વૈજ્ઞાનિકો પરેશાન છે. આ જ કારણે પક્ષીઓની વિલુપ્ત થઇ રહેલી પ્રજાતિઓને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રતીકાત્મક એગ સ્ટોન સ્ટેચ્યુ અહિયાં રાખવામાં આવ્યા છે.

2009માં સૌથી પહેલા પક્ષીઓની 34 પ્રજાતિઓને વિલુપ્ત થયા પર અહિયાં 34 વિશાળ ઈંડા પ્રસ્થાપિત કરવામાં આવ્યા. બનાવવામાં આવેલા પ્રત્યેક પત્થરના નમૂનાને સ્ટીક રૂપથી દર્શાવવામાં આવ્યું છે. પ્રત્યેક ઈંડા પર વિલુપ્ત થયેલા એક પક્ષીનો આખો પરિચય, સુંદર રંગો વાળા ચિત્રની સાથે આપવામાં આવ્યું છે. દરેક ઈંડું, થોડું અલગ છે પણ બધાના આકાર સમાન છે. ફક્ત ઇંડાનો આકાર જ તમને બધી અહિયાં અલગ મળશે. આ ઈંડા પર ‘djupivogur’ નામના પક્ષીનું વિવરણ કરવામાં આવ્યું છે. આ ઇંડાનો આકાર બીજાથી મોટો એટલા માટે રાખવામાં આવ્યો છે. કારણ કે djupivogur’ અહિયાનું રાષ્ટ્રીય પક્ષી હતું. તેના સન્માનમાં બાકીઓની સરખામણીમાં તે થોડુક વધારે મોટું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment