દીપિકા પદુકોણના આ ફોટા પર પતી રણવીર સિંહે લખ્યું કઈક એવું….

23

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પદુકોણે ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર પોતાના નાનપણની ફોટો શેર કરી છે. દીપિકાની ફેન ફોલોઈંગ બહુજ વધુ છે. તે ફિલ્મો સાથે સાથે સોસીયલ મીડિયા પર પણ પોતાના ફેંસ સાથે જોડાયેલી રહે છે. તે ઘણીવાર પોતાની ફોટો શેર કરતી રહે છે. આ વખતે તેમણે પોતાના નાનપણની ફોટો શેર કરતા પોતાને ભૂખી જણાવી છે.

દીપિકા આ ફોટોમાં કઈક ખાતી જોવા મળે છે. ફોટામાં તે પ્લેટમાં ખાવાનું લઈને બેઠેલી છે. આ ફોટામાં તેમની સાથે એક નાનો છોકરો પણ છે. દીપિકાના આ ફોટા પર તેમના પતી એક્ટર રણવીર સિંહે પણ અભિપ્રાય આપ્યો છે.

રણવીર સિંહે પ્રેમથી કોમેન્ટ કરતા લખ્યું છે કે આજે પણ કઈ નથી બદલાયું. દીપિકાએ પોતે પણ ફોટા પર હંમેશા ભૂખીનું કેપ્શન લખ્યું છે. બંને પતી પત્ની હંમેશા એકબીજાના ફોટાઓ પર કોમેન્ટ કરતા જોવા મળે છે.

દીપિકાએ પોતે આ વાત સ્વીકારી છે કે તે બહુજ ફૂડી છે અને તેમનો ખાવાનો શોખ આજે પણ જીવિત છે. પરંતુ પહેલા કરતા તે હવે વધુ ફૂડી થઇ ચુકી છે. દીપિકાની ફિટનેસ જોઇને તમે અંદાજો નહિ લગાવી શકો કે તે આટલી ફૂડી છે.

તમને જણાવીએ કે દીપિકા પોતાની ફિલ્મોની સકસેસ પાર્ટીમાં ખાવાની હટીને મજા ઉઠાવે છે. દીપિકાને સાઉથ ઇન્ડિયન ફૂડ ખુબ જ પસંદ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment