દિલ્હીનું સૌથી મોટું રહસ્ય, જેની આગળ વિજ્ઞાન પણ થઇ રહ્યું છે ફેલ, જાણો શું છે રહસ્ય ???

33

આ ભાગતી દોડતી દિલ્લીમાં આજે કોઈ પાસે સમય નથી. આ શહેર દિલ્લી પ્રાચીનકાળથી આજ સુધી ઘણી ઘટનાઓ અને ઐતિહાસિક વસ્તુઓનો સાક્ષી બનેલો છે. આ શહેરે પોતાની અંદર ઘણા બધા રહસ્ય છુપાવી રાખ્યા છે જે કદાચ ક્યારેય કોઈ નહિ જાણી શકે. જે કિલ્લો ક્યારેક ફિરોઝશાહ તુગલકની આંખોનો ટારો હોયા કરતુ હતું આજે તે દિલ્લી ખંડેર બની ગયું છે. આજે પણ હજારો રહસ્યોને આ કિલ્લામાં સંચિત કરીને રાખેલો છે. અહિયાં દરેક લોકો જતા લોકો ડરે છે કારણ કે અહિયાં બધા જ તર્ક પુરા થઈ જાય છે અને પછી શરુ થાય છે એવું આસ્થા જેમાં જોકો માણવા લાગે છે કે દિલ્લીના આ કિલ્લામાં જીન્ન રહે છે.

કહે છે કે આ તૂટેલી ઈમારતની પાછળ એક જમાનામાં ખુબ જ ક્રૂર સજા આપવામાં આવતી હતી. તે લોકોને જે લોકો રાજા સાથે તેના વિરુદ્ધ નું કાર્ય કરતા હતા. અને આજે પણ લોકો મને છે કે લોકો મર્યા પછી પણ આજે આત્મા સ્વરૂપે ત્યાં રહે છે. રાત્રે જે કોઈ પણ કિલ્લામાં જાય છે આગલી સવારે તેની લાશ અહિયાં મળે છે.

રહસ્યમયી રીતે મળી આવેલી લાશ એટલી ખરાબ રીતે મળી આવે છે કે માનો તેને રાતમાં કોઈએ ખુબ જ નીર્દય્તાથો મોતને ઘાટ ઉતાર્યો હોય. આ કિલ્લાની અંદર એક મોટી બાવડી રહેલી છે. તેમાં આજે પણ પાણી ભરેલું રહે છે. લોકોનું માનવું છે કે આ બવ્દીનું પાણી પીવાવાળું કોઈ જીવતું બચી શક્યું નથી.

આ બાવડીનું રહસ્યનું નિરાકરણ માટે તેના પાણીને જ્યારે શોધ પર મોકલવામાં આવ્યું તો તેમાં કઈ પણ ન નીકળ્યું જેનાથી માણસનું મૃત્યુ થાય. તો પછી એવું શું હતું બાવડીમાં કે જેનું પાણી પીને માણસનું મૃત્યુ થઇ જાતું હતું.

દંતકથાઓના જણાવ્યા અનુસાર આ ખંડેરમાં દરેક રાત્રે એવી શક્તિ આવે છે જેને જોવાવાળો કા તો આંધળો થઇ ગયો કા તો તેનું મૃત્યુ થઇ ગયું. આ ખંડેરના ગાર્ડ અને કેયરટેકર આ વાત માણવા તૈયાર નથી કે કોઈ પણ પ્રકારની કોઈ શકતી રહેલી છે. જયારે લોકો ખંડેરમાં પગ મુકતા પણ ડરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment