દિલ્હીમાં આ સ્થળ પર લાગે છે પુરુષોની બોલી, અમીર ઘરોની સ્ત્રીઓ ખુલ્લેઆમ ખરીદે છે છોકરાઓ, જાણો શું છે રહસ્ય…

50

દિલ્હીમાં અમુક વિસ્તારો એવા છે જ્યાં રાત્રે ૧૦ વાગ્યા પછી છોકરીઓનું નહિ છોકરાઓનું નીકળવું મુશ્કેલ થઇ જાય છે. આ વિસ્તારોમાં જવાથી છોકરા ડરે છે. વાત એવી છે કે અહિયાં સ્ત્રીઓની નહિ પુરુષોની બોલીઓ લાગે છે. દિલ્હીમાં એવી ઘણી જગ્યા છે જ્યાં સાંજ પછી જ પુરુષોનું માર્કેટ ભરાય છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારોને જિગોલો માર્કેટ કહેવામાં આવે છે. અહિયાં અમીર ઘરની સ્ત્રીઓ પુરુષો ખરીદવા આવે છે.

‘જિગોલો માર્કેટ’ માં પુરુષોની મોઢે બોલેલા પૈસા આપવામાં આવે છે. આ બધો બિઝનેસ રાતના ૧૦ વાગ્યા પછી શરૂ થાય છે અને સવારે ૪ વાગ્યા સુધી ચાલે છે. તમને જણાવી દઈએ કે એમ તો આ બિઝનેસ છુપી રીતે થાય છે પરંતુ દિલ્હીના ઘણા વિસ્તારોમાં આ ખુલ્લેઆમ થાય છે. સરોજની નગર, લાજપત નગર, પાલિકા માર્કેટ અને કમલા નગર માર્કેટ સહિત ઘણા વિસ્તારોમાં રાત થતા જ પુરુષોની બિક્રી થાય છે.

અમુક કલાકો માટે જિગોલોની બુકિંગની કિંમત ૧૮૦૦થી ૩૦૦૦ રૂપિયા અને આખી રાત માટે ૮૦૦૦ રૂપિયા સુધીમાં ડીલ થાય છે. આ બિઝનેસને દિલ્હીના ઘણા યુવાનો પોતાનું પ્રોફેશન બનાવી ચુક્યા છે તો ઘણા પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે આવું કરે છે. તમને  જણાવી દઈએ કે અહિયાં ડીલિંગનું કામ પૂરી રીતે સિસ્ટમૈટીક રીતે થાય છે.

કમાણીનો ૨૦ ટકા ભાગ જે પુરુષ વેચાય તેને પોતાની સંસ્થાને આપવો પડે છે, જેનાથી તે જોડાયેલ હોય છે. મીડિયાની રીપોર્ટ અનુસાર પુરુષોની ઓળખાણ કરવા માટે ગળામાં જિગોલો રૂમાલ અને પટ્ટો બાંધી દેવામાં આવે છે. આનાથી એમની ઓળખાણ થાય છે. તમને જણાવી દઈએ કે કયો છોકરો કેટલો મોંઘો છે એ જિગોલો રૂમાલની લંબાઈથી ખબર પડે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment