દીકરાને થયું અચાનક વિદેશ જવાનું તો સસરાને મળી ગઈ તક, દરવાજો બંધ કરીને વહુ સાથે કરવા લાગ્યો આ કામ…

44

પતિ ઇટલીમાં રહેતો હતો. લગ્ન માટે એ ઇટલીથી પાછો પોતાના ઘરે આવ્યો હતો અને લગ્નના બે મહિના પછી જ એ ફરી ઇટલી ચાલ્યો ગયો. આ દરમ્યાન તક જોઇને સસરાએ નવી વહુ સાથે એવી હૈવાનિયત કરી કે તેણીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી.

હકીકતમાં, પંજાબના હોશિયારપુરના રહેનારા કુલદીપ કુમાર નામના યુવકના લગ્ન થોડા મહિના પહેલા કૌર નામક યુવતી સાથે થયા હતા. લગ્ન ખુબજ ધૂમધામથી થયા. છોકરીના ઘરના લોકોએ લગ્નમાં ઘણાબધા ઘરેણા અને દહેજ પણ આપ્યું, પરંતુ એક મહિના પછી જ પતિએ પોતાનો સાચો રંગ દેખાડવાનો શરૂ કરી દીધો. એ વિદેશ જવા માટે પત્નીને પિયર જઈને પૈસા લાવવાની માંગ કરવા લાગ્યો.

જ્યારે પત્નીએ પૈસા લાવવાની ના પાડી તો પતિએ એની સાથે મારપીટ કરી.જો કે, ગમે તેમ એ ફરીથી ઇટલી ચાલ્યો ગયો. એના પછી સાસુ દહેજ માટે દરરોજ જગડો કરવા લાગી. જ્યારે તેણીએ આ વિશે પોતાના પિયરમાં કહ્ય તો સસરાએ રૂમ બંધ કરી એની પીટાઈ કરી. હોસ્પિટલમાં દાખલ રાજિન્દર કૌરએ જણાવ્યું કે જ્યારે પણ કોઈ ઘરે આવતું હતું તો એની સામે સાસુ સસરા એને પાગલ જણાવતા હતા.

યુવતીએ જણાવ્યું કે જ્યારે પણ ઇટલીથી એના પતિનો ફોન આવતો તો સાસુ સસરા એને એમ જ કહેતા કે તારી પત્ની પાગલ અને આવારા છોકરી છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે પછી સાસુ સસરાએ એના પર તલાક આપવાનો દબાવ બનાવવા લાગ્યા. એમણે મને રૂમમાં બંધ કરી દીધી અને કોરા કાગળ પર સાઈન કરવાનું કહેવા લાગ્યા. જ્યારે મેં ના પાડી તો એમણે મારી ડંડાથી પિટાઈ કરી અને ત્યાં સુધી ,મારતા રહ્યા કે જ્યાં સુધી હું બેહોશ ન થઇ ગઈ.

યુવતીએ જણાવ્યું કે સસરાવાળાએ મને મરેલ સમજીને ઘરની બહાર રોડ પર ફેંકી દીધી. આ દરમ્યાન કોઈકે મારા પિયરવાળાને સુચના આપી દીધી, જેના પછી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં, યુવતીના સસરા પક્ષના લોકોએ એના લગાવેલા આરોપોને ખોટા કહ્યા છે. એમનું કહેવું છે કે અમે એવું કઈ કર્યું જ નથી. હાલમાં પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment