સની લીયોનીએ દીકરાના બર્થ ડે પર આપ્યું એવું “કેપ્શન”, કે તમે પણ બોલી ઉઠશો “માં હોય તો આવી”….

21

બોલીવુડમાં હાલના દિવસોમાં સ્ટારકિડ્સની બોલ-બાલા છે. સ્ટાર્સથી વધુ તેમના બાળકો પેપરાજીની નજરોમાં હોય છે. અત્યારે નવા કોઈ પણ ફોટાઓ સામે આવતા જ સોશીયલ મીડિયા પર વાઈરલ થઇ જતા હોય છે. પોતાની બોલ્ડનેસથી ચર્ચામાં રહેવાવાળી સની લીયોનીએ હાલમાં જ સોશીયલ મીડિયા પર પોતાના બાળકોનો એક વિડીયો શેર કર્યો છે.

સની લીયોનીએ દીકરી નિશાને ખોળે લીધી છે, સાથે જ તેમના બે દીકરા “નોઆહ” અને “અશર” છે. સોમવારે સની લીયોનીએ પોતાના બંને બાળકોનો જન્મ દિવસ ઉજવ્યો. સનીએ પોતાના બાળકોનો એક કોલાજ વિડીયો શેર કર્યો અને એક ઈમોશનલ પોસ્ટ પણ લખી.

સની લીયોનીએ લખ્યું, ‘ઘણીવાર શબ્દ, ભાવનાઓને રજુ નથી કરી શકતા. વીતેલું એક વર્ષ “નોઆહ” અને “અશર” માટે બહુજ ખાસ રહ્યું. નિશા તેમની બેસ્ટ સિસ્ટર છે. તમે મારી જિંદગીની રોશની છો. તમારા માટે હું દરરોજ સવારે ઉઠું છું. તમારી સ્માઈલ, ગળે મળવું, કિસ અને રડવું પણ મને આનંદ આપે છે. હેપ્પી બર્થ ડે.’

જણાવી દઈએ કે સની લીયોનીએ મહારાષ્ટ્રના લાતુરથી નિશાને ખોળે લીધી હતી. સનીએ જયારે નિશાને ખોળે લીધી હતી તે સમયે તે માત્ર ૨૧ મહીનાની હતી. સનીએ તે દરમિયાન જણાવ્યું કે તેમને નિશાને જોતા જ પ્રેમ થઇ ગયો હતો. આજ કારણે તેઓએ તેને ખોળે લેવાનો ફેસલો કર્યો હતો.

એની પહેલા નિશાના જન્મ દિવસ પર સની લીયોનીની પોસ્ટ વાઈરલ થઇ હતી. સનિએ કેપ્શનમાં લખ્યું, “દીનુયાની સૌથી સુંદર પરી મારી સ્વીટ ગર્લને ત્રીજા બર્થડેની બહુ જ બધી શુભકામનાઓ. તુ મારી સનશાઈન છો. માત્ર તુજ મને ખુશ કરે છે જયારે હું ઉદાસ હોઈ ત્યારે. તુ એ ક્યારે પણ નઈ જાણી શકે કે હું તને કેટલો પ્રેમ કરું છું. પ્લીજ મારી શનશાઈન મારાથી ક્યારે પણ દુર ન જતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment