દીકરાને મળવા પહોચી “મલાઈકા અરોડા”, રીવીલિંગ કપડાઓને લઈને થઇ પૂરી રીતે ટ્રોલ, જુઓ આ ફોટાઓ…

357

મલાઈકા અરોડા પોતાના જબરદસ્ત ફૈશન સેંસને લઈને હંમેશા ચર્ચાઓમાં છવાયેલી રહે છે. હાલમાં જ તે મુંબઈના એક રેસ્ટોરેંટની ભાર પોતાના દીકરા અરહાન સંગ સ્પોટ થઇ. આ દરમિયાન તે હંમેશની જેમ સ્ટાઇલીશ અને સુંદર નજરે આવી.

મલાઈકાએ આ લુક માટે સફેદ કલરની સ્ટ્રેપ ડ્રેસ પહેર્યો હતો. પોતાના આ લુકને પુરો કરવા માટે તેઓએ મીડ પાર્ટીગની સાથે પાછળ લોઅર બન બનાવ્યું. આ સાથે જ તેને રાઉન્ડ શેડસ લગાવી રાખ્યા હતા અને ગુચ્ચીનું સ્લિંગ બૈગ લઇ રાખ્યું હતું. ફૂટવિયર્સમાં તેને સ્લીપર પહેરી રાખ્યા હતા.

મલાઈકાનો આ લુક ફેન્સને ખુબ જ પસંદ આવ્યો, પણ કેટલાક લોકોને એક આંખે ન ગમ્યો. એક યુઝરે કોમેન્ટ કરીને જણાવ્યું કે બીજું નહિ તો કાઈ નહિ પરંતુ પોતાના દીકરા સામે તો સભ્ય કપડા પહેર્યા કરો. એક બીજા યુઝર્સે લખ્યું કે દીકરાની સાથે જઈ રહી છો કોઈ બોયફ્રેન્ડ સાથે નહિ.

હાલમાં જ મલાઈકાએ સોશ્યલ મીડિયા પર યોગા કરતા એક ફોટો પોસ્ટ કરી હતી જેના કારણે તે ટ્રોલ થઇ ચુકી હતી. મલાઈકાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કેટલાક યુઝર્સે બોડી શેમીંગના કમેન્ટ કર્યા. તેની સાથે જ કેટલાક યુઝર્સે અર્જુન કપૂર સાથે જોડાયેલ અકેટલાક કોમેન્ટ પણ કર્યા.

જણાવી દઈએ કે, મલાઈકા અર્જુન સંગ રિલેશનશિપને લઈને હંમેશા ચર્ચામાં બની રહે છે. બંનેને હંમેશા સાથે જ હેંગઆઉટ કરતા જોવામાં આવ્યા છે. થોડાક સમય પહેલા બંનેના લગ્નની ખબરો આવી હતી. પરંતુ બાદમાં ખબરો આવી કે લગ્નની તારીખ આગળ વધી ગઈ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment