દીકરીના લગ્ન માટે પિતાનું કઈક અનોખું એલાન, જોઇને દુલ્હાઓની લાગી લાઈનો….

8

એ વાત તો સાંભળી હશે કે જે માં બાપની પાસે દીકરી હોય છે, તે બાળપણથી જ તેના લગ્નની તૈયારીઓ કરવા લાગે છે અને લગ્નને લઈને ચિંતામાં પણ રહે છે. આ ચિંતામાં એક પિતાએ પોતાની દીકરીના લગ્ન માટે અનોખું એલાન કર્યું છે, જેને સાંભળીને સબંધોનું પુર આવી જાય. સાથે જ શરતો પણ એવી કોઈ પણ છોકરી ચપટીમાં પૂરી કરી દેશે.

મામલો થાઈલેન્ડ નો છે. અહિયાં એક લાખોપતિ પિતાને પોતાની દીકરીના લગ્નની એટલી ચિંતા છે કે તેને એલાન કરી દીધું કે જે પણ તેની દીકરી સાથે લગ્ન કરશે તેને તે 2 કરોડ રૂપિયા આપશે. રીપોર્ટ અનુસાર આરનોન રોડથોન્ગ નામના એક લાખોપતિ વ્યક્તિ પોતાની દીકરીના લગ્નને લઈને એટલો બધો પરેશાન છે કે તેને એલાન કર્યું કે જે પણ તેની દીકરી કાન્રસિતા સાથે લગ્ન કરશે, તેને તે 10 મિલિયન થાઈ બઈટ (અંદાજે 2 કરોડ ભારતીય રૂપિયા) આપશે.

બસ શર્ત એટલી કે છોકરો મહેનતી હોવો જોઈએ, જે પૈસા કમાવવાની ઈચ્છા રાખતો હોય અને આળસી બિલકુલ ન હોય. સાથે જ એ પણ કહ્યું કે છોકરાએ પોતાની ડીગ્રી લાવવાની જરૂર નથી, તેને બસ લખવું અને વાચતા આવડતું હોવું જોઈએ.

રોડથોન્ગની પાસે ડુરિયાનના ખેતર છે, જો કે સૌથી મોંઘા અને વાસ મારે તેવા ફળોમાંથી એક છે. આ કામમાં દીકરી તેની મદદ કરે છે. રોડથોન્ગને પોતાની દીકરી માટે એક એવો છોકરો જોઈએ છે જે તેના કામને સંભાળે.

હકીકતમાં. થાઈલેન્ડમાં છોકરો દહેજ આપે છે, ત્યારે જ તેના લગ્ન કરાવવામાં આવે છે. પણ રોડથોન્ગ અહિયાં ખુદ છોકરાને દીકરી સાથે લગ્ન કરાવવા મારે 2 કરોડ રૂપિયા દહેજમાં આપી રહ્યા છે. આમ શર્તતો બિલકુલ કઠીન નથી. મહેનતી વ્યક્તિની તો કિસ્મત ખુલી જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment