દરવાજો બંધ કરીને છોકરીઓ કરી રહી હતી કઈક આવું, “માં” એ અંદર ઘુસી માર્યા ચપ્પલ…જુઓ વિડીયો…

150

છોકરીઓ દરવાજો બંધ કરીને ટવર્કિંગ ડાન્સ કરી રહી હતી. જેને જોઇને છોકરીની માતા એટલી બધી નારાજ થઇ ગઈ કે તેની ચપ્પલોથી માર માર્યો.

સોશ્યલ મીડિયા પર એક વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇને બધા હસી હસીને મરી જશે. બે છોકરીઓ દરવાજો બંધ કરીને ટવર્કિંગ ડાન્સ કરાવી રહી હતી. જેને જોઇને છોકરીની માં એટલી બધી નારાજ થઇ ગઈ કે તેને ચપ્પલોથી માર માર્યો. આ વિડીયો બધી જગ્યાએ વાયરલ થઈરહ્યો છે. છોકરાઓ પોતાના રૂમમાં ડાન્સ, મસ્તી, ફોન પર વાત કરવાનું વધારે પસંદ કરે છે. જો ઘરવાળાઓ પકડી લે તો ખીજાય અથવા મારે તે નિશ્ચિત છે. આ વિડીયોમાં પણ કઈક આવું જ થયું.

વિડીયોમાં જોઈ શકાય છે કે બે છોકરીઓ રૂમની અંદર કેમેરા ઓન કરીને ટવર્કિંગ ડાન્સ કરી રહી હતી. ફૂલ મ્યુઝીકની વચ્ચે તે ડાન્સ કરી રહી હતી. વધારે લોકો ગાવાના બીટ્સને ઘણું પસંદ કરી રહ્યા હતા. પણ આ છોકરીઓએ ડાન્સ કરવાનું વધારે સારું લાગ્યું. ટવીસ્ટ ત્યારે આવ્યો કે જયારે અચાનક તેની માં રૂમમાં આવી જાય છે. ડાન્સની વચ્ચે તેની માં આવે છે. છોકરીઓ માં ને નથી જોઈ શકતી. માં જેવી જ છોકરીઓને ડાન્સ કરતા જોઈ કઈ પણ વિચાર્યા વગર ચપ્પલ ઉતારીને મારવા લાગે છે. સોશ્યલ મીડિયા પર આ વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આ વિદીયાને યુટ્યુબ પર ૩ જુલાઈએ અપલોડ કરવામાં આવ્યો હતો. તે ક્યારનો છે અને કયાનો છે. આ વાતની ખબર પડી નથી. પણ આ વિદીયાને ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. 2 દિવસમાં જ આ વિડીયાને 75 હજારથી પણ વધારે વ્યુઝ મળી ચુક્યા છે અને ઘણી કોમેન્ટ આવી ચુક્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment