દરિયામાં વ્યક્તિ ઉપરથી નીકળી ગયું આખેઆખું જહાજ, પછી જે થયું તેના ફોટાઓ જોઈને ડરી જશો તમે

76

આ ફોટાઓ જોયા પછી તમે ખરેખર ડરી ગયા હશો. તમે વિચારી રહ્યા હશો કે આ વ્યક્તિ સાથે એવું શું થઈ ગયું. ફોટાઓમાં તમને આ વ્યક્તિની જેવી હાલત દેખાઈ રહી છે તે એમ જ નથી થઈ પરંતુ તેની પાછળ એક દર્દનાક કહાની છે જેને સાભળીને તમારા રુવાળા ઉભા થઈ જશે. ફોટાઓમાં જોવા મળતા વ્યકિતનું નામ આલેહાંદ્રો રામોસ છે. રામોસ પેશાથી એક ડાઈવર છે.

હકીકતમાં, રામોસ ગોકળગાય પકડવા માટે પેરૂના દરિયમાં ગયા હતા પરંતુ તે દરમિયાન તેમની સાથે કઈક એવું બન્યું જેના પછી તેમની છાતી અને હાથના ઉપરવાળા ભાગમાં સોજો આવી ગયો. જણાવી દઈએ કે જયારે રામોસ ડાઈવીંગ કરી રહ્યા હતા ત્યારે જ તેમની ઉપરથી એક કાર્ગો જહાજ નીકળિયું. જહાજે નીકળતી વખતે તેમની એયર પાઈપને ફાડી નાખી. જેના પછી તેમના શરીરમાં જડપથી પ્રેશર આવવા લાગ્યું, એયર સપ્લાઈ બોડીની અંદર આવી ગયું.

જડપથી પ્રેશરના લીધે તેમની છાતી અને હાથનો થોડોક ભાગ ખરાબ રીતે સોજાય ગયો. તમે એ સાંભળીને હેરાન થઇ જશો કે રામોસની સાથે આ અકસ્માત ૪ વર્ષ પહેલા થયો હતો. હકીકતમાં, ૫૪ વર્ષના રામોસ, ૧૦૦ ફીટ નીચે દરિયામાં જતા રહ્યા હતા. રામોસના મિત્રો તેને ઓક્સ્કિજન પહોચાડી રહ્યા હતા કે કાર્ગો જહાજના આવવાથી પાઈપ ફાટી ગઈ.

પછી જયારે તેમના મિત્રોએ ગમેતેમ કરિને તેમણે બહાર કાઢયા તો તે યોગ્ય રીતે કાઈ પણ જોઈ સકતા નહતા. આ અકસ્માતને ૪ વર્ષ થઇ ચૂકયા છે પરંતુ તેમની બોડીમાં દરરોજ સોજો વધતો જાય છે. અત્યારે, રામોસની આ બીમારીનું નિદાન ચાલી રહ્યું છે.

આ અકસ્માતના લીધે રામોસનો વજન ૩૦ કિલો સુધી વધી ગયો છે. તમને જણાવી દઈએ કે આ પ્રકારની બીમારી બોડીમાં નાઈટ્રોજનનું પ્રમાણ વધવાના લીધે થાય છે. રામોસ માટે અત્યારે દરેક સોસીયલ મીડિયા પર તેમના જલ્દી સારા થવાની દુવાઓ કરી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment