આ દરિયામાં જોવા મળ્યું વિનાશનું એક ચિત્ર, થોડીવાર માટે બધા જ લોકોની આંખો રહી ગઈ ખુલી, જુઓ આ વિડીયો…

28

કુદરતી આફત ભયાનક હોય છે અને તે ગમે ત્યારે ગમે એ સમયે બધું જ નષ્ટ કરી શકે છે. આ વાત તો તમે પણ જાણતા હશો. પરંતુ દરેક કુદરતી આફત આશ્ચર્યચકિત હોય છે. હાલમાં જ મલેશિયાના દરિયામાં આવેલા ભૂકંપને જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો.

મલેશિયામાં એવો નજરો જોવા મળ્યો જેનાથી બધા જ લોકોના હોશ ઉડી ગયા. મલેશિયામાં પેનાંગ આઈલેન્ડની પાસે સોમવારે સમુદ્રમાં ભૂકંપ આવ્યો. માહિતી અનુસાર આ ભયાનક આફતથી ૫૦ ૫૦  ફૂટ ઉચી ઉચી બિલ્ડીંગને પણ નુકશાન પહોચિયું છે. સોશિયલ મીડિયા પર આ ફોટાઓ બહુજ વાયરલ થઇ રહ્યા છે. સમુદ્રમાં આવેલા આ ભૂકંપથી કિનારા પર આવેલા ઘણા ઘરોને નુકશાન થયું છે. ઘણા ઝાડવાઓનું પણ નુકશાન થયું છે.

રીપોર્ટની માહિતી મુજબ તાજંગ ટોકોંગના કિનારે દરિયામાં આવેલા ભૂકંપથી કમસે કમ ૫ મિનીટ સુધી મોજા ઉછાળ્યા. દરિયામાં આવેલા આ ભયાનક ભૂકંપથી કોઈ માણસને ઇઝા નથી પહોચી બધાજ ચાવચેત જગ્યા પર જતા રહ્યા હતા, ટ્વીટર માં એક યુઝરે લખ્યું હતું કે પેનાંગના લોકોને લાગી રહ્યું છે કે આ દરિયામાં ભૂકંપ આવ્યો છે પણ આ ભૂકંપ નથી પણ દરિયામાં ઉચા ઉચા મોજા ઉછળે છે. અને તે ખુબજ ભયાનક છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment