સમુદ્રના કિનારે મળેલી 1700 વર્ષ જૂની રહસ્યમય ઈમારત, જોઇને વૈજ્ઞાનિક પણ રહી ગયા દંગ…

186

દુનિયામાં આજે ઘણી બધી રહસ્યમયી મકાનો છે, જેના વિશે કદાચ જ કોઈને ખબર હોય. સમય સમય પર ખોદાઈ દરમિયાન આ પ્રાચીન મકાનો વિશે ખબર પડી છે, જેણે જોઇને દુનિયા હૈરાન રહી જાય છે. આવી જ એક રહસ્યમયી ઈમારત રૂસના એક શહેર ડર્બેટની પાસે કૈસ્પીય્ન સમુદ્ર તટ પર મળેલી છે, જેના વિશે ખબર પડવા પર ભૂ વૈજ્ઞાનિક જોડાયેલા છે.

આ રહસ્યમયી ઈમારત મધ્યકાલીન કિલ્લો નાર્યન કલા ના ઉતર પશ્ચિમી ક્ષેત્રમાં સ્થિત છે. ફોકસ ન્યુઝના રીપોર્ટના જણાવ્યા અનુસાર, આ મકાન અંદાજે 1700 વર્ષ જુનું છે, જે પૂરી રીતે ભૂમીગત અને સ્થાનીય શેલ ચુના પત્થરથી નિર્મિત છે.

હા પરંતુ, આ ઈમારત વિશે વધારે જાણકારી મેળવવા માટે ભૂવૈજ્ઞાનિક ખોદાઈનું કામ કરી રહ્યા નથી, કારણ કે તેનાથી યુનેસ્કોની ધરોહર નાર્યન કલા કિલ્લાને નુકશાન પહોંચી શકે છે.

ભૂ વૈજ્ઞાનિક મ્યુઓન રેડિયોગ્રાફીની મદદથી આ રહસ્યમયી ઈમારતને સ્કેન કરીને જાણકારી મેળવી રહ્યા છે. આ કામને સ્કોબેલીતસન ઇન્સ્ટીટયુટ ઓફ ન્યુક્લીયર ફીઝીક્સ લોમોનોસોવ મોસ્કો સ્ટેટ યુનિવર્સીટી અને ડાગેસ્ટેન સ્ટેટ યુનીવર્સીટીના શોધકર્તાઓ લાગેલા છે.

શોધકર્તાના જણાવ્યા અનુસાર, આ ઈમારત એક ક્રોસના આકારમાં છે. તે 36 ફૂટ ઉંચી, 50 ફૂટ લાંબી અને 44 ફૂટ પહોળી છે. તેનું માનવાનું છે તે એક જળાશય અથવા એક જોરાસ્ટ્રીયન ફાયર મંદિર પણ હોઈ શકે છે.

વૈજ્ઞાનિક સમૂહની પ્રમુખ નતાલિયા પોલુખીનાનું જણાવવાનું છે કે આ એક આયાતકાર મકાન છે. હા પરંતુ, અમે તેના વિશે કઈ ચોખ્ખે ચોખ્ખું કહી શકતા નથી. અત્યારે તો આ ઈમારત વિશે વધારેને વધારે જાણકારીઓ મેળવવામાં આવી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment