ડાન્સ ફક્ત વજન જ નથી ઘટાડતો, તેના આ ફાયદા કરી દેશે તમને હેરાન…

24

બજન ઓછો કરવા માટે ડાન્સ થેરાપી મહત્વ છે તે તો તમે બધા જાણો જ છો. તેનાથી ન ફકટ ઝડપથી કેલેરી બર્ન થાય છે, પણ રક્ત સંચાર પણ સારો રહે છે. આ એક એકસરસાઈઝ છે જે શારીરિક રૂપની સાથે સાથે માનસિક રૂપથી પણ ફીટ રહેવા માટે મદદગાર છે. આવો કોરિયોગ્રાફર અવંતિ આર્ય પાસે જાણીએ કે ડાન્સના ફાયદો વિશે..

ચિંતાને કરો દુર

જો તમને તણાવ રહે છે તો ડાન્સ તેને દુર કરવા માટે તમરી મદદ કરશે. તે લોકોના ટેન્સનને દુર કરીને ફીટ રાખવા માટે મદદ કરે છે. ડાન્સ આવા લોકોને કોઈ પણ નિર્ણય લેવા અને ચિંતા સામે લડવાની મજબૂતી પ્રદાન કરે છે. ડાન્સ એક થેરેપી છે જેનાથી મગજ તો એક્ટીવ રહે જ છે સાથે મગજની નસો પણ ખુલી જાય છે.

હાડકાને બનાવે મજબુત

ડાન્સથી ઓસ્ટીયોપોરોસિસ (હદ્કોનું કમજોર થવું) બીમારી થવાનો ખતરો પણ ઓછો રહે છે. ડાન્સ હાડકાઓમાં કેલ્શિયમની સાચી માત્રા માનવી રાખવામાં મદદ કરે છે.

સારી નીંદર

નાચવાથી તમને નીંદર સારી આવે છે. તેનાથી તમને જલ્દીથી જ થકાવટ થઇ જાય છે, જેના બા દ્તામે ભરપુર નીંદરનો આનંદ લઇ શકો છો.

ત્વચા પર ગ્લો

ડાન્સ કરવાથી વિષાનું નષ્ટ થઇ જાય છે અને ત્વચા સ્વસ્થ રહે છે.

બોડીને આકાર બનાવવા માટે કરે છે મદદ

બોડીને શેપમાં રાખવા માટે ડાન્સથી સારું બીજું કઈ નથી. ઘણા લોકો તો પોતાને ફીટ રાખવા માટે જ ડાન્સ કરે છે.

લૂહીની અવર જવર સારી રહે છે

ડાન્સ કરવાથી લોહીનું પરિભ્રમણ સારું રહે છે જેનાથી સ્કીન સારી થઇ જાય છે. તમારી ત્વચા ત્યારે જ સારી રહી શકે છે જયારે શરીરમાં લોહીનું સંચાર સારું રહે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment