આજનું દૈનિક રાશી ભવિષ્ય તારીખ ૩/૧/૨૦૧૯

45

મેષ

આજના દિવસે મહત્વના કાર્યો પર વધારે ધ્યાન આપવું તમારા હિતમાં સાબિત થશે. સામાજિક જવાબદારીમાં વધારો થવાની શક્યતા. આકસ્મિકધન લાભના યોગ. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

વાહન જમીનના પ્રશ્નોનો ઉકેલ આવવાની શક્યતા. સાથે કામ કરતા સહકર્મચારીઓ સાથે અણ બનાવથી દુર રહેવું. કોર્ટ કચેરી કે કાયદાકીય પ્રશ્નો હલ થાય. ભૂતકાળમાં કરેલા રોકાણથી આર્થિક લાભ થાય.

મિથુન

નાણાકીય સ્થિતિ સધ્ધર બનતી જોવા મળે. અન્ય સાથે ગેરસમજ મનદુ:ખ ન થાય તેનું ધ્યાન રાખવું. રચનાત્મક કાર્યોમાં ભાગ લેવાનું થઇ શકે. આર્થિક નવી તકો સામે આવે.

કર્ક

આજના દિવસે સ્વાસ્થ્યના બદલાવને અવગણવું નહિ. ધર્મ કાર્યમાં તેમજ આધ્ધ્યાત્મિક ક્ષેત્રે રૂચી વધે. રોકાયેલા કાર્યો પૂર્ણ થાય. નવી તક મળવા સંભવ. વાહન અને જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે.

સિંહ

રોજગારીની નવી તકો ઉભી થાય. રોકાયેલા કામ પૂરા થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહે. હતાશા કે નિરાશાનો સમય દુર થવાની શક્યતા. યાત્રા પ્રવાસનું આયોજન થવાની શક્યતા. મિત્ર સર્કલથી આર્થિક મદદ મળી રહે.

કન્યા

કરેલી મહેનતનું ફળ મળે. સામાજિક જવાબદારીઓ વધે. મનમાં ધરેલા કાર્યો પૂરા થાય. વિદેશથી સારા સમાચાર મળવાની શક્યતા. બળથી નહિ પણ કળથીબુદ્ધિથી કામ લેવું. આજનો દિવસ આનંદથી પસાર થાય.

તુલા

નવા કાર્યની શુભ શરૂઆત થઇ શકે. કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ આવી શકે. રોજગારીની નવી તકો સામે આવે. તમારા કાર્ય ક્ષેત્રમાં હરીફ વર્ગ સાથે વાદ વિવાદ ટાળવો. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે. કોઈ મહત્વની વ્યક્તિ સાથે પરિચય થવા સંભવ.

વૃશ્ચિક

જમીન મકાનને લગતા પ્રશ્નોનો શાંતિથી ઉકેલ આવી શકે. કૌટુંબિક કામકાજમાં સારી સફળતા મળે. રોકાયેલા નાણા પરત મળે. સામાજિક કામ કાળમાં દિવસ પસાર થાય. વિદ્યાર્થી માટે સમય સારોછે.

ધન

આજના દિવસે વડીલોનું માર્ગદર્શન દરેક કાર્ય ક્ષેત્રે ઉપયોગી સાબિત થાય. પારિવારિક મત ભેદ ટાળવા. કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોનુંનિરાકરણ આવે. વેપારને વધારવા માટે કરેલા પ્રયત્નો કે મહેનતનું ફળ મળવાની શક્યતા.

મકર

આજના દિવસે શેર સટ્ટાકીય બાબતોમાં ખાસ સાવચેતી રાખવી તમારા ફાયદામાં રહેશે. લગ્ન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવવાની શક્યતા.

કુંભ 

આજના દિવસે આકસ્મિક શુભ સમાચાર મળવાની શક્યતા. સામાજિક જવાબદારીમાં વધારો થાય. વિદેશમાંથી સારા સમાચાર મળે. સંતાન સંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવે.

મીન

ભૌતિક સુખ સુવિધામાં વધારો થાય. ઋતુ ગતબીમારીઓથી ખાસ સંભાળવું. આવક કરતા જાવકમાં વધારો થાય. જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે. આરોગ્ય સારું રહે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment