ડાયાબિટીઝથી છો પરેશાન તો ઘઉંના લોટને ખાવાથી થશે આ ફાયદો…

101

ભારતમાં ડાયાબીટીઝના રોગીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. તેનું એક કારણ છે ખોટું ખાનપાન એટલા માટે હંમેશા તમે તમારા આહાર પર ધ્યાન રાખવું જોઈએ. ડાયાબીટીસના રોગીઓ માટે ઘણા બધા ખાદ્યપદાર્થોનું સેવન કરવું મનાઈ હોય છે. એવામાં તેને કઈ પ્રકારે પદાર્થ આપવામાં આવે કે તેને પોષણ મળતું રહે અને તેનું શુગર લેવલ પણ સામાન્ય રહે. તો આજે અમે તમને ચણાની રોટલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે.

કેવી રીતે બને છે ચણાની રોટલી

ઘઉં અને ચણાના લોટને ભેળવીને બનાવવામાં આવે છે જેને મિસ્સી રોટલી પણ કહે છે. તેને બનાવવા માટે ચણા એટલે કે બેસન અને ઘઉંના લોટને અનુક્રમે એક અને બે માં રાખવું જોઈએ. જેમ કે જો એક કપ ઘઉંનો લોટ લીધો છે તો બે કપ ચણાનો લોટ લઈને ગુથી લેવું જોઈએ. પછી તેની રોટલી બનાવવી જોઈએ.

ચણાની રોટલીના ફાયદા

ડાયાબીટીઝના દર્દીઓ માટે ચણાની રોટલી વરદાન છે કારણ કે ઘણી વાર દ્દોક્ત્ર ફક્ત ઘઉંના લોટની રોટલી ખાવાની મનાઈ કરે છે. ચણાને ભેળવીને બનાવવાથી રોટલીનો સ્વાદ તો વધે જ છે અને તેને ખાવાથી સુગર લેવાળપણ સામાન્ય બની રહે છે. એટલા માટે રોટલીના દર્દીઓને દિવસ પ્રતિદિવસ ખાવાની સલાહ આપવામાં આવે છે.

કઈ રીતે છે ફાયદાકારક

ચણાના લોટમાં ગલીસેમીક ઇંડેકસ 70 હોય છે જયારે કે ઘઉંના લોટમાં 100 ની નજીક હોય છે એટલા માટે ચણાના લોટનું સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગરની માત્રા નિયંત્રિત માં રહે છે. ઘઉંના લોટને અને ચણાના લોટને ભેળવીને સેવન કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ સામાન્ય રહે છે. તેની મદદથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે.

મગજને શાંત રાખવા માટે કરે છે મદદ

મિસ્સી રોટલીના નિયમિત સેવનથી ફાઈબરની ભરપુર માત્રા શરીરને મળે છે. જેના કારણે પાચનતંત્ર સારું રહે છે. આયરન અને કૈલ્શિયમની ભરપુર માત્રા હોવાને કારણે તેનું સેવન મગજને તણાવ ઓછો કરવામાં મદદ કરે છે.

અન્ય લોકો પણ કરી શકે છે તેનુ સેવન

ઘઉં અને ચાની રોટલી ભેળવીને ખાવાથી ગર્ભવતી મહિલાને લાભ થાય છે. કારણ કે તેમાં રહેલું ફોસ્ફરસ અને કૈલ્શિયમ પેટમાં ઉછરી રહેલા બાળકના હાડકા મજબુત કરવા માટે મદદ કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment