દુષ્કર્મની રીપોર્ટ કોર્ટના આદેશ પર નોધવામાં આવી છે, જાણો વધુ માહિતી…

6

સેહરામઉ દક્ષિણી ભાગમાં આવેલ શાહજહાંપુરમાં એક મહિલાએ કોર્ટના આદેશ પર એક વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મ અને એસસી એસટી એક્ટમાં રીપોર્ટ નોંધાવી છે. પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.

ક્ષેત્રના એક ગામની નિવાસી મહિલાએ જણાવ્યું કે દોઢ વર્ષ પહેલા એને દીકરાનું નિધન હરિદ્વારમાં દુર્ઘટનામાં થઇ ગયું હતું. આ દુર્ઘટનાની રીપોર્ટ સેહરામઉ દક્ષિણી ક્ષેત્રના રહેવાસી અનિલ દ્વિવેદીએ વકીલ દ્વારા લખાવી દીધી હતી. ૧૨ માર્ચે તેઓ અનિલ ના બોલાવા પર એમના ઘરે પતિ સાથે પહોંચી તો તેઓએ અમને બનેને ઘરમાં બંધ કરતા જાતિ સૂચક શબ્દોનો ઉપયોગ કરતા ગાળો આપવાની શરૂ કરી દીધી. વિરોધ કરવા પર પતિને મારવાનું શરૂ કરી દીધું. આરોપ લગાવ્યો કે તેઓ પહેલા પણ એકાંતમાં મળવા માટે બોલાવી ચુક્યા છે. આરોપ લગાવ્યો કે અનિલ વાદ નિસ્તારણ માટે દોઢ લાખ રૂપિયા ખાય ચુક્યા છે. પોલીસમાં ફરિયાદ કરવા પર એણે ફરીથી સાંજે આઠ વાગે ઘરે  આવીને જાતિ સૂચક શબ્દોનો ઉપયોગ કરતા ગાળો આપી અને અશ્લીલ હરકત કરવા લાગ્યો. કપડા ફાડીને દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો. ધમાલ કરવા પર લોકો આવી ગયા, જેને જોઇને તે ધમકી આપતા ભાગી ગયો. પોલીસે ગુરુવારે કોર્ટના આદેશ પર દુષ્કર્મ, એસસી એસટી એકટ, મારપીટ, ગાળો આપવા વગેરે કલમોમાં મામલો નોંધીને તપાસ શરૂ કરી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment